ભરૂચ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q854900 (translate me)
નાનું Multiple_spellcheck
લીટી ૧:
[[Image:Map GujDist CentralEast.png|thumb|200px|right|મધ્ય ગુજરાતના જિલ્લાઓ]]
'''[[ભરૂચ]]''' શહેરનું પૌરાણિક નામ '''ભૃગુકચ્છ''' હતું. તે [[ગુજરાત]]ની સૌથી મોટી નદી [[નર્મદા]]ના કિનારે વસેલું છે. ભરૂચ જિલ્લામાંજિલ્લામાંં આવેલ [[અંકલેશ્વર]] એક ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ભરૂચ ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ, [[દહેજ]] ખાતે પેટ્રોલિયમ તેમ જ રસાયણ ઉદ્યોગ અને [[ઝઘડીયા]] ખાતે જી.આઇ.ડી.સી. ખુબખૂબ જ મોટા પાયે વિકસિત થયા છે.
ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે.
 
==ભૌગોલિક સ્થાન==
ભરૂચ જિલ્લો ઉત્તરઅક્ષાંશ ર૧૦<sup>૦</sup> રપ' ૪પ" અને પૂર્વ રેખાંશ ૭ર૦<sup>૦</sup> ૩૪' ૧૯" દક્ષિણ [[ગુજરાત]]માં આવેલો છે. ઉત્તરમાં [[ખેડા જિલ્લો|ખેડા]] અને [[વડોદરા જિલ્લો]], પૂર્વમાં ધૂળે (પશ્ચિમ ખાનદેશ) જિલ્લો, પશ્ચિમે [[ખંભાત]]ના અખાતના કિનારાનો લગભગ ૮૭ કિ. મી. જેટલો પટ અને દક્ષિણે [[સુરત જિલ્લો|સુરત જિલ્લા]]થી આ જિલ્લો ઘેરાયેલો છે. [[મહી]] નદી અને [[નર્મદા]] નદી આ જિલ્લાને અનુક્રમે આણંદ (જુનો ખેડા જિલ્લો) અને વડોદરા જિલ્લાથી અલગ પાડે છે. જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર ૯૦.૩૮ ચોરસ કિ.મી. છે, જે રાજયના કુલ વિસ્તારના ૪.૬૧ ટકા જેટલો થાય છે. ભરૂચ જિલ્લામાંજિલ્લામાંં ૧૦૦ કિ.મી. લાંબો દરિયાકાંઠો છે, જેના ઉપર ભરૂચ મઘ્યમ કક્ષાનું તથા [[દહેજ]], [[કાવી (તા. જંબુસર)| કાવી]] અને [[ટંકારી (તા. જંબુસર)| ટંકારી]] નાની કક્ષાનાં બંદરો છે
 
==ભરૂચ જિલ્લો પ્રથમ દ્રષ્ટિએ ==
લીટી ૧૧૧:
|}
 
== ભરૂચ જિલ્લામાંજિલ્લામાંં આવેલા તાલુકાઓ ==
 
*[[ભરૂચ]]