ભરૂચ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Gubot (talk)દ્વારા ફેરફરોને Legobot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
નાનું Multiple_spellcheck
લીટી ૧:
[[Image:Map GujDist CentralEast.png|thumb|200px|right|મધ્ય ગુજરાતના જિલ્લાઓ]]
'''[[ભરૂચ]]''' શહેરનું પૌરાણિક નામ '''ભૃગુકચ્છ''' હતું. તે [[ગુજરાત]]ની સૌથી મોટી નદી [[નર્મદા]]ના કિનારે વસેલું છે. ભરૂચ જિલ્લામાં આવેલ [[અંકલેશ્વર]] એક ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ભરૂચ ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ, [[દહેજ]] ખાતે પેટ્રોલિયમ તેમ જ રસાયણ ઉદ્યોગ અને [[ઝઘડીયા]] ખાતે જી.આઇ.ડી.સી. ખુબખૂબ જ મોટા પાયે વિકસિત થયા છે.
ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે.