લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૭૦:
 
==માન્યતા==
આ મહાવિધાલય All India Council for Technical Education (AICTE)[http://www.aicte.ernet.in/] દ્વારા માન્ય છે.NBA દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરી,સિવિલ ઇજનેરી,યાંત્રિક(મિકેનીકલ) ઇજનેરી,કેમિકલ ઇજનેરી,ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ કમ્યુનિકેશન ઇજનેરી,ઇન્સ્ટ્રુમેન્ટેશન ઍન્ડ કન્ટ્રોલ ઇજનેરી,ઇન્ફર્મેશન ટૅકનોલોજી ઇજનેરી,કોમ્પ્યુટર ઇજનેરી,એન્વાયરમેન્ટ ઇજનેરી,ટેક્ષટાઇલ ઇજનેરી,પ્લાસ્ટિક ઇજનેરી,રબર ઇજનેરી ને માન્ય રાખવામાં આવી છે.<ref name="nba">{{cite web
|publisher=National Board Of Accreditation
|title=National Board Of Accreditation
|url=http://www.nba-aicte.ernet.in/docs/43%20NBA%20Result%20for%20Website.doc}}</ref>[http://www.nba-aicte.ernet.in/]આ કોલેજ ગુજરાત ટેકનિકલ અભ્યાસક્રમો માટે કેન્દ્રિય પ્રવેશ માટે સંકલન કેન્દ્ર તરીકે કામ કરે છે.

આ સંસ્થા 750 વિદ્યાર્થીઓના આવાસ માટે છ છાત્રાલય બ્લોક્સ ની સુવીધા પૂરી પાડે છે.ત્યાં છાત્રાલય કેમ્પસમાં ચાર ભોજનાલય છે જે વિદ્યાર્થીઓ દ્વારા જ વ્યવસ્થાપિત થાય છે.<br>
કેમ્પસમાં ઓફિસો, છાત્રાલયો, આચાર્યશ્રી, રેકટર અને વોર્ડનના રહેઠાણો છે. કોલેજ અને છાત્રાલય ઇમારતોના ક્ષેત્રફળ અનુક્રમે.૪૫.૨૨૦ sq.m. અને 1૧૨.૫૫૬ sq.m. છે.