મોરબી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
117.212.128.233 (talk)એ કરેલો ફેરફાર 343143 પાછો વાળ્યો
No edit summary
લીટી ૨૬:
 
મોરબી શહેર વચ્ચેથી [[મચ્છુ નદી]] વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે. એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ મોરબી નગર [[ઓગસ્ટ ૧૧| અગિયારમી ઓગસ્ટ]], [[૧૯૭૯]]ના દિવસે ઉપરવાસમાં આવેલ [[મચ્છુ-૨ બંધ]]ના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું.
[[મણીમંદિર]], ઝુલતો પુલ, પડાપાડા પુલ અને મોરબીનો ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે.
 
== શૈક્ષણિક સ્થળો ==