દિવ્ય ભાસ્કર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q2760832 (translate me)
નાનું વાક્યો સરખાં કર્યા.
લીટી ૨૨:
}}
 
દિવ્ય ભાસ્કર(Spelled as(અંગ્રેજીમાં Divya Bhaskar inલખાય Englishછે) એક [[ગુજરાતી]] વર્તમાન પત્ર છે, જે છેલા કેટલાક વરસોથી ગુજરાતી સમાચાર પત્રો નીપત્રોની સૂચીમાં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ [[હિન્દી]] દૈનિક ભાસ્કરની કંપનીનું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગ થી, દિવ્ય ભાસ્કરે ગુજરાત રાજ્યમાં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુના [[ગુજરાત સમાચાર]] અને [[સંદેશ (અખબાર)| સંદેશ]] જેવા વર્તમાન પત્રોને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે.
 
આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરોં [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]], [[રાજકોટ]], [[ભાવનગર]], [[જૂનાગઢ]]<ref name="ref1">[http://www.divyabhaskar.co.in/article/SAU-divya-bhaskar-launch-ninth-edtion-in-junagadh-1965354.html?HT1= સિંહની ભૂમિમાં 'સાવજ'નું આગમન...]</ref>થી પ્રકાશિત કરવામાં આવે છે.