મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
+ en link
નાનું નાના ફેરફાર
લીટી ૧:
[[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના મધ્ય ભાગમાં આવેલા [[વડોદરા જિલ્લો| વડોદરા જિલ્લા]]ના વહીવટી મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર [[વડોદરા]] ખાતે આવેલી '''મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી''' પહેલા બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત હતી.
 
મહારાજા સયાજીરાવના પૌત્ર શ્રી પ્રતાપસિંહ રાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ સાથે તેમણે તેમના દાદાની ઈચ્છા પ્રમાણે સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી અને મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી. વડોદરામાં આ પ્રકારની યુનિવર્સિટીની જરૂરીયાત અને તેની સ્થાપનાના વિચારે તે સમયના [[વડોદરા]] સ્ટેટના શાશકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. ડો. જેક્સન, જેઓ ત્યારે (૧૯૦૮)માં વડોદરા કોલેજના પ્રિન્સીપાલ હતા, આ વિચાર અને પછી તેના અમલ કરાવવા માટે અને [[મહારાજા સયાજીરાવ ]]ત્રીજા યુનિવર્સિટીની સ્થાપના તથા તેના વિસ્તાર માટે જવાબદાર છે. તેમણે એક સ્વતંત્ર અને સગવડતા વાળા વિજ્ઞાન સંકુલની રચના પર ભાર મૂક્યો.
 
 
લીટી ૧૪:
{{વડોદરા શહેર}}
{{ગુજરાત રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓ}}
 
[[en:Maharaja Sayajirao University of Baroda]]