ગાંધીનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું ટચુકડા સુધારા
લીટી ૧:
ધી{{Infobox Indian jurisdiction
| native_name = ગાંધીનગર
| other_name = Gandhinagar
લીટી ૨૩:
}}
[[Image:Map GujDist CentralEast.png|thumb|200px|right|મધ્ય ગુજરાતના જિલ્લાઓ]]
'''ગાંધીનગર''' [[ગુજરાત]] રાજ્યનું [[પાટનગર]] છે. ગાંધીનગર અને [[ચંડીગઢ]] એ બન્ને [[ભારત]]ના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર ને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક,ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧,૨,૩,૪,૫,૬,૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. જ રોડ કેટલાક ભાગ માં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર દક્ષિણ છે.
 
==ગાંધીનગર શહેર વિષે==
== જોવાલાયક સ્થળો ==
ગાંધીનગર શહેરને ને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક,ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧,૨,૩,૪,૫,૬,૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. જ રોડ કેટલાક ભાગ માં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર દક્ષિણ છે.
ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ,અક્ષરધામ મંદિર અને [[સ્વામિનારાયણ ધામ]] (ઇન્ફોસિટી ની સામે) છે. જે ગાંધીનગરમા સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર [[મહુડી]] ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિક્રુતિ) પણ જોવા લાયક છે.
[[ચિત્ર:SACHIVALAY_PANORAMA.jpg|thumb|800px|center|ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર]]
 
=== જોવાલાયક સ્થળો ===
ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ,અક્ષરધામ મંદિર અને [[સ્વામિનારાયણ ધામ]] (ઇન્ફોસિટી ની સામે) છે. જે ગાંધીનગરમા સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં [[વિજાપુર]] રોડ પર [[મહુડી]] ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિક્રુતિ) પણ જોવા લાયક છે.
*[[મહાત્મા મંદિર (ગાંધીનગર)]]
*[[સેક્ટર ૨૮ નો બગીચો (ગાંધીનગર)]]
Line ૩૭ ⟶ ૪૧:
*[[સચિવાલય (ગુજરાત)]]
*[[સ્વપ્ન સૃષ્ટિ જળ ઉદ્યાન (વોટર પાર્ક)]]
 
[[ચિત્ર:SACHIVALAY_PANORAMA.jpg|thumb|800px|center|ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર]]
 
==ગાંધીનગર તાલુકાની માહિતિ==