સી. રાજગોપાલાચારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ચિત્ર:C Rajagopalachari Feb 17 2011.JPG|thumb|200px|right|ચક્રવર્તી રાજગ...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:C Rajagopalachari Feb 17 2011.JPG|thumb|200px|right|ચક્રવર્તી રાજગોપાલાચારી]]
'''ચક્રવર્તી રાજગોપાલાચારી''' ([[ડિસેમ્બર ૧૦|૧૦ ડિસેમ્બર]] ૧૮૭૮ – [[ડિસેમ્બર ૨૫|૨૫ ડિસેમ્બર]] ૧૯૭૨), જેઓ ’રાજાજી’ નામે પણ જાણીતા હતા, તેઓ ભારતના[[ભારત]]ના સ્વતંત્રતા સેનાની, રાજપુરૂષ, લેખક અને વકીલ હતા. તેઓ ભારતના છેલ્લા ગવર્નર જનરલ હતા. તેઓએ કોંગ્રેસનાં[[કોંગ્રેસ]]નાં નેતા, મદ્રાસ પ્રેસિડેન્સીના વડા, મદ્રાસના[[મદ્રાસ]]ના મુખ્યમંત્રી, ભારતના ગૃહમંત્રી અને બંગાળનાં[[પશ્ચિમ બંગાળ]]ના રાજ્યપાલ તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓએ ’સ્વતંત્ર પાર્ટી’ નામે પક્ષ પણ રચ્યો હતો અને [[ભારત રત્ન]] સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ લોકોમાંના એક હતા.
 
રાજગોપાલાચારીનો જન્મ ત્યારની મદ્રાસ પ્રેસિડેન્સીના સાલેમ જિલ્લાના (જે હવે તામિલનાડુ[[તામિલ રાજ્યનાનાડુ]] ક્રિષ્નાગીરીરાજ્યનો [[કૃષ્ણાગિરિ જિલ્લો]] છે) થોરાપલ્લી ગામે થયો હતો. તેઓએ સેન્ટ્રલ કોલેજ બેંગાલુરૂ અને પ્રેસિડેન્સ કોલેજ મદ્રાસમાં અભ્યાસ કર્યો. સને:૧૯૦૦માં તેમણે વકિલાત શરૂ કરી. રાજકારણમાં પ્રવેશતાં, પ્રથમ સાલેમ નગરપાલિકાનાં સભ્ય અને પછી પ્રમુખ બન્યા. તેઓ કોંગ્રેસમાં જોડાયા અને ’રોલેટ એક્ટ’, ’અસહકાર’[[અસહકારની આંદોલન’ચળવળ]]’, ’વાઈકોમ સત્યાગ્રહ’ અને ’સવિનય’[[સવિનય કાનૂનભંગ’નીકાનૂનભંગની ચળવળોમાંચળવળ]]’માં ભાગ લીધો.
 
તેઓએ [[જૂન ૨૧|૨૧ જૂન]] ૧૯૪૮થી [[જાન્યુઆરી ૨૬|૨૬ જાન્યુઆરી]] ૧૯૫૦ સુધી ભારતનાં ગવર્નર જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ૧૯૫૫નાં [[પ્રજાસત્તાક દિન (ભારત)|ગણતંત્ર દિન]] પર તેમને ભારતનાં ઉચ્ચત્તમ નાગરીક સન્માન [[ભારત રત્ન]]થી સન્માનવામાં આવ્યા.
 
{{ભારત રત્ન}}