દાહોદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ત્રણ રાજ્ય
લીટી ૨૯:
દાહોદ તાલુકામાં ૮૬ ગામો આવેલાં છે. ઇ. સ. ૨૦૦૧ના વર્ષમાં થયેલી વસ્તીગણતરી મુજબ દાહોદ તાલુકાની વસ્તી ૩૬,૮,૪૮૪ જેટલી થાય છે. આ તાલુકાનો સાક્ષરતા દર સ્ત્રીઓમાં ૩૭.૦પ ટકા, પુરુષોમાં ૬૧.૧૮ ટકા તેમ જ કુલ ૪૯.રર ટકા જેટલો છે. દાહોદ તાલુકાનો કુલ વિસ્તાર પ૮,૧૯૦.૬૯ હેક્ટર જેટલો છે.
 
દાહોદ જીલ્લો ત્રણ રાજ્યો રાજેસથાન મધ્ય પ્રદેશ ની સરહદ ઉપર આવેલ જીલ્લો છે.
 
== દાહોદ તાલુકામાં આવેલાં ગામો ==