દાહોદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ: વાક્યો સરખાં કર્યા. ખાલી જગ્યાઓ દૂર કરી.
નાનું દાહોદ ગામ વિશે લેખ હોવાથી જિલ્લા વિષયક માહિતી દાહોદ જિલ્લોમાં ખસેડી
લીટી ૨૯:
 
દાહોદ તાલુકામાં ૮૬ ગામો આવેલાં છે. ઇ. સ. ૨૦૦૧ના વર્ષમાં થયેલી વસ્તીગણતરી મુજબ દાહોદ તાલુકાની વસ્તી ૩૬,૮,૪૮૪ જેટલી થાય છે. આ તાલુકાનો સાક્ષરતા દર સ્ત્રીઓમાં ૩૭.૦પ ટકા, પુરુષોમાં ૬૧.૧૮ ટકા તેમ જ કુલ ૪૯.રર ટકા જેટલો છે. દાહોદ તાલુકાનો કુલ વિસ્તાર પ૮,૧૯૦.૬૯ હેક્ટર જેટલો છે.
 
દાહોદ જીલ્લો [[રાજસ્થાન]] અને [[મધ્ય પ્રદેશ]]ની સરહદ ઉપર આવેલ છે.
 
== દાહોદ તાલુકામાં આવેલાં ગામો ==