તમિળ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 105 interwiki links, now provided by Wikidata on d:q5885 (translate me)
No edit summary
લીટી ૧:
'''તમિલ ભાષા''' (''தமிழ்'') અથવા '''તામિલ ભાષા''' એ [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[તમિલનાડુ|તામિલનાડુ રાજ્ય]]ની મુખ્ય ભાષા છે, જે વહિવટી રીતે અધિકૃત ભાષા પણ છે. તામિલનાડુ ઉપરાંત દક્ષિણ ભારતમાં વસતા ઘણા પ્રદેશોના લોકો તમિલ ભાષા વાંચી, લખી કે સમજી શકે છે.