હુગલી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું Hitesh987 (talk)દ્વારા ફેરફરોને સતિષચંદ્ર દ્વારા કરેલા છેલ્લા સુધા...
લીટી ૩:
'''હુગલી નદી''' [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલા [[પશ્ચિમ બંગાળ]] રાજ્યમાં આવેલી એક મહત્વની નદી છે, જે [[ગંગા નદી]]ની ઉપનદીઓ પૈકીની એક છે. આ નદીના પૂર્વ કાંઠે ભારતનાં સૌથી મોટાં શહેરો પૈકીનું એક એવું [[કોલકાતા]] મહાનગર વસેલું છે. આ નદી પર પ્રખ્યાત ''હાવરા બ્રીજ'' તરીકે ઓળખાતો પુલ ઈ. સ. ૧૯૪૩માં બાંધવામાં આવ્યો હતો. આ નદીની લંબાઈ ૨૬૦ કિલોમીટર (૧૬૦ માઇલ) જેટલી છે. આ નદીમાં ઈ. સ. ૧૯૭૪માં ગંગા નદી પર બંધાયેલ ફરાક્કા બંધમાંથી નહેર દ્વારા પાણી લઈ જવામાં આવે છે, જેથી કોલકાતા બંદર પર માટી બેસવાથી થતું પુરાણ ઓછું થઈ શકે.
 
 
ગંગા નદી આગળ જઈ ને હુબલી નદી નું નામ થઇ જાય છે
{{સ્ટબ}}
[[શ્રેણી:ભૂગોળ]]