Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧૪:
ઉપર નામની જમણી બાજુ દર્શાવેલું ચિત્ર જોઇને જરાપણ વિચલીત થવાની જરૂર નથી. '''વાધ''', '''વરૂ''', '''ઘોડા''', '''માંકડ''', '''મચ્છર''', અને '''હાથી''' વગેરે જેવી અટકો અમારી જ્ઞાતિમાં જરા પણ દુર્લભ નથી. મારૂ નામ મકનભાઇ અને અટક હાથી હોવાને લીધે હું ટૂંકમાં મારૂં નામ મ.હાથી લખુ છું અને એટલે જ અહીંયા યુઝરનેમ મહાથી રાખેલ છે. આપ સહુ મને '''મકનભાઇ''' અથવા '''મહાથી''' તરીકે સંબોધી શકો છો. ફક્ત '''મહારથી''' કે '''એ...હાથી...''' એમ ન કહેવા વિનંતિ.

અમદાવાદનાં ઘુમા ગામમાં રહું છું§. ગુજરાતી વિકી સાથે મારી ઓળખાણ વિહંગભાઇ એ કરાવી છે. એમણે મારી પાસે ગુપ્તતાનાં સોગંદ લેવરાવ્યા હોવાથી અહીંયા ખાસ પરીચય લખી શકીશ નહી. પણ એચ.ટી.એમ.એએલ. અને સી. એસ. એસ. (વિહંગભાઇ મજાકનાં મુડમાં હોય ત્યારે - જે તેઓ હંમેશા હોય છે - સી. એસ. એસ. ને એમના કાઠીયાવડી લહેકામાં '''છી!!. એસ... અને હજુ પણ એસ.!!!''' કહે છે!!!)ƒ ક્યાંકથી કોપી કરી અહીંયા પેસ્ટ કરવામાં ઉસ્તાદ છું.

લીટી ૩૯:

'''નોંધ:'''

§ => મહેરબાની કરીને ઘુમા ગામ અમદાવાદમાં છે એનો કોઇ સંદર્ભ હાલ મારી પાસે ઉપલબ્ધ નહોવાના કારણે મહેરબાની કરીને આને રદ ના કરી નાખતા.

[[file:Face-wink.svg|24x24px|center|નેત્ર-કટાક્ષ]]

ƒ => વિહંગભાઇ મજાકનાં મુડમાં હોય ત્યારે - જે તેઓ હંમેશા હોય છે - સી. એસ. એસ. ને એમના કાઠીયાવડી લહેકામાં '''છી!!. એસ... અને હજુ પણ એસ.!!!''' કહે છે!!!