Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૬:
[[File:Elephas maximus (Bandipur).jpg|196x127px|center|ભારતીય જંગલી હાથી]]
</div>
<div id="headertext" valign="bottom" style="font-size:200400%; color:DimGray; text-shadow: 1px 1px whitesmoke, -1px -1px #444; display:inline-block; float:left; font-weight: bold; padding-top:2.75em;">મારૂં નામ મકનભાઇ હાથી છે.</div>
 
</div>
<br clear="all">
<hr>
<div id="mainpara" style="font-size:150%; text-indent: 10%; word-spacing: 7px; letter-spacing: 2px; line-height: 2em1.5em; padding:10px 0px 0px 0px; display:inline; float:left;">
ઉપર નામની જમણી બાજુ દર્શાવેલું ચિત્ર જોઇને જરાપણ વિચલિત થવાની જરૂર નથી. '''વાધ''', '''વરૂ''', '''ઘોડા''', '''માંકડ''', '''મચ્છર''', અને '''હાથી''' વગેરે જેવી અટકો અમારી જ્ઞાતિમાં જરા પણ દુર્લભ નથી. મારૂ નામ મકનભાઇ અને અટક હાથી હોવાને લીધે હું ટૂંકમાં મારૂં નામ મ.હાથી લખુ છું અને એટલે જ અહીંયા યુઝરનેમ ''મહાથી'' રાખેલ છે. આપ સહુ મને '''મકનભાઇ''' અથવા '''મહાથી''' તરીકે સંબોધી શકો છો. ફક્ત '''મહારથી''' કે '''એ...હાથી...''' એમ ન કહેવા વિનંતિ.