જાવા (પ્રોગ્રામિંગ ભાષા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બોટ : આંતરવિકિ કડીઓ સ્થળાંતર કરી, હવે તે વિકિડેટા ખાતે d:q5879648 પરથી મળશે
No edit summary
લીટી ૨૨:
"જાવા" એક કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ ભાષા છે. જેની શોધ જેમ્સ ગોઝ્લિંગે ઇ.સ. ૧૯૯૫માં કરી. જાવા સન માઇક્રોસિસ્ટમ્સ દ્વારા વિકસાવવામાં આવેલ છે.આ ભાષાના મોટા ભાગની વાક્યરચના [[C (પ્રોગ્રામિંગ ભાષા)|C]] અને [[C++(પ્રોગ્રામિંગ ભાષા)|C++]] મુજબ અનુસરવામાં છે. જાવા એપ્લિકેશન્સનું "બાઇટ-કોડ"માં સંકલન થાય છે જે કોઇ પણ [[જાવા વર્ચુઅલ મશિન |JVM]] પર ચલાવી શકાય છે. જાવા એક મલ્ટી પેરાડિગમ, ક્લાસ આધારિત, સમવર્તી, ઓબ્જેકટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે.જાવા પોર્ટેબલ-એટલે કે કોડ એક વાર લખીને કોઇ પણ પ્લેટફોર્મ પર જેમાં JVM સ્થાપિત હોય ચલાવી શકાય છે.
 
જાવા c પછી દુનિયાની બીજા નંબરની સૌથી વધારે પ્રખ્યાત અને વધુમાં વધુ વપરાતી ભાષા છે.જાવા ત્રણ પ્લેટફોર્મ માં વિભાજીત છે ૧. J2ME (જે મોબાઈલ માં એપલીકેશન બનાવવા માટે વપરાય છે ) ૨. J2SE (જે ડેસ્કટોપ એપ્લીકેશન બનાવવા માટે વપરાય છે) ૩. J2EE (જે વેબસાઈટ બનાવવા માટે વપરાય છે)
 
[[શ્રેણી:પ્રોગ્રામિંગ ભાષા]]
[[શ્રેણી:કમ્પ્યુટર વિજ્ઞાન]]