નાનું
117.211.128.158 (talk)એ કરેલો ફેરફાર 359318 પાછો વાળ્યો
No edit summary |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું (117.211.128.158 (talk)એ કરેલો ફેરફાર 359318 પાછો વાળ્યો) |
||
'''બૌદ્ધ ધર્મ'''નો જન્મ [[ભારત]]માં થયો હતો. આ ધર્મનો ઇતિહાસ ખૂબ જુનો છે. તેનો ફેલાવો પાછળથી [[ચીન]] દેશમાં વધુ થયો. [[બુદ્ધ|ભગવાન બુદ્ધ]] આ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઇ.પૂ. ૫૬૩ના વર્ષમાં ભારતના કપીલવસ્તુ નગરમાં થયો હતો. '''સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ''' એ [[બૌદ્ધ ધ/
ર્મ]]ના સ્થાપક છે તથા [[હિંદુ ધર્મ]]માં [[વિષ્ણુ]]ના ૧૦ અવતારોમાં નવમા અવતાર ગણાય છે. ઇ.સ. પુર્વે ૫૬૩ના વર્ષમાં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. [[ગૌતમ બુદ્ધ]] 10 વર્ષ સુધી જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.
[[બોધગયા]] નગરમાં આ ધર્મનું ધર્મસ્થાન છે. આ ધર્મનો પ્રાચિન ધર્મગ્રંથ '[[ટ્રીપીતક]]' છે જે [[પાલી ભાષા]]માં લખાયો છે. આ ધર્મના ધર્મસ્થાનને
== આ પણ જુઓ ==
|