દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું નામનો ઉલ્લેખ આવતો હતો ત્યાં નામ બદલ્યું
લીટી ૧:
{{માહિતીચોકઠું આરક્ષિત ક્ષેત્ર
| name = દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, કચ્છનો અખાત
| iucn_category = II
| photo = Map_Guj_Nat_Parks_Sanctuary.png
લીટી ૨૧:
}}
 
'''''દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન'' અને અભયારણ્ય''' એ કચ્છના અખાતમાં આવેલુંઆવેલો એક દરિયાઈજૈવિક અભયારણ્યવિવિધતા માટેનો સુરક્ષિત વિસ્તાર છે જે કચ્છના અખાતના દક્ષિણ છેડે જામનગર જિલ્લામાં આવેલું છે. આ સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એમ બંનેનો દરજ્જો મળ્યો છે. ૧૯૯૦માં, ઓખાથી લઈને જોડીયા સુધી ના ૨૭૦ ચો કિમી ક્ષેત્રને દરિયાઈ અભયારણ્ય જાહેર કરાયું. તે પહેલાં, ૧૯૮૨માં, ૧૧૦ ચો કિમી કેન્દ્રીય ક્ષેત્રને વન્યજીવ (સંરક્ષણ) કાયદા અંતર્ગત આરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું હતું. આ ભારતનું સર્વ પ્રથમ દરિયાઈ ઉદ્યાન છે. આ દરિયાઈ ઉદ્યાનમાં જામનગર કિનારે ૩૦ થી ૪૦ ટાપુઓ છે જે કરાડ દ્વારા ઘેરાયેલ છે. આમાંથી સૌથી પ્રખ્યાત ટાપુ છે [[પીરોટન બેટ (તા. જામનગર)|પીરોટન]].<ref name="bnhs">{{cite journal|last=Apte|first=Deepak|title=Marine National Park, Gulf of Kutchh: A conservation challenge|publisher=Bombay Natural History Society|pages=26–27|url=http://www.bnhs.org/bo/documents/GulfofKutch.pdf|accessdate=2009-01-22}}</ref> અહીંની પ્રાણી સૃષ્ટિમાં: [[પરવાળા]], [[ડ્યૂગોંગ]] અને પક્ષરહીત પોર્પસ.
 
== જૈવિક વિવિધતા અને સંવર્ધન પડકારો ==
 
[[કચ્છના અખાત]]નું રાષ્ટ્રીય ઉદ્યાન એ અત્યંત નાજુક પર્યાવરણ છે. હાલના વર્ષોમાં આ ઉદ્યાનની જીવ વિવિધતા ઘણાંઘણા પડકારોનો સામનો કરી રહી છે જેમ કે પરવાળાનું નિરંતર ક્ષપણ, સિમેંટ ઉદ્યોગ દ્વારા ઠલવાતી રેતી, પાણીમાં વધતી જતી ડહોળાઈ, તેલ શુદ્ધીકરણ કારખાનાં, રસાયણ ઉદ્યોગ અને યાંત્રિક માછીમારી<ref name=bnhs />.
 
<ref name=bnhs />
{| class="wikitable" border="1"
|+જીવવિવિધતા <ref name=bnhs />