દુર્યોધન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૭:
આ બનેં વચ્ચે મિત્રતા ક્હૂબ ફૂલે ફલે છે. બનેં એક બીજાની નિકટ આવે છે. એમ કહે છે કે દુર્યોધનની સૌથી સારી વાત તેનો કર્ણ પ્રત્યેનો પ્રેમ હતો.
કુરુક્ષેત્રના યુદ્ધમાં કર્ણ એ દુર્યોધનની વિજયની સૌથી મોટી આશા હતો. દુર્યોધન હમેંશા માને છે કે કર્ણ અર્જુન કરતાં ચડીયાતો છે અને તે અવશ્ય અર્જુન અને તેના ચારેય ભાઈઓનો નાશ કરશે. દુર્યોધનને સમર્પિત કર્ણ જાણે છે કે તે ભલે કળામાં અર્જુન કરતાં માહીર હોય પણ જ્યાં સુધી શ્રી કૃષ્ણ અર્જુન સાથે છે ત્યાં સુધી તેને હરાવવો અશક્ય છે. જ્યારે કર્ણનું મૃત્યુ થાય છે ત્યારે દુર્યોધન તીવ્ર વલોપાત કરે છે.
 
 
 
== દુષ્ટ્આ હરકતો અને ષડયંત્રો ==