આત્મકથા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 59 interwiki links, now provided by Wikidata on d:q4184 (translate me)
No edit summary
લીટી ૧:
આત્મકથા એટલે પોતાની જીવનકથા. આ એક સાહિત્ય પ્રકાર છે. ગુજરતી ભાષાની પ્રથમ આત્મકથા [[નર્મદ]] લિખિત '[[મારી હકીકત]]' છે.ગુજરાતીની પ્રખ્યાત આત્મકથાઓમાં [[ગાંધીજી]]ની આત્મકથા '[[સત્યના પ્રયોગો]]' નો સમાવેશ કરી શકાય,ત્યાર બાદ એ.પી.જે.અબ્દુલ કલામ ની 'અગનપંખ' જેનો વિશ્વની અનેકાનેક [[ભાષા]]ઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે.
 
{{સ્ટબ}}