ધરતીકંપ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: મોબાઈલ દ્વારા ફેરફાર
No edit summary
ટેગ: મોબાઈલ દ્વારા ફેરફાર
લીટી ૧:
== કુદરતી ભૂકંપો ==
[[ચિત્ર:Fault types.png|thumb|right|ભંગાણના પ્રકારો]]
 
ટેકટોનિક ધરતીકંપો આ પૃથ્વી પર ગમે ત્યાં થઈ શકે છે. જયાં પણ [[ભંગાણનું સ્તર|ભંગાણના સ્તર]] ([[:en:fault plane|fault plane]]) ઊંચા થઈ શકે કે તૂટી શકે એટલી માત્રામાં સ્થતિસ્થાપક ઊર્જા સંગ્રહાઈ હોય ત્યાં આ ધરતીકંપો સર્જાતા હોય છે. પૃથ્વીની સૌથી વધુ સપાટી જેનાથી રચાઈ છે તે [[પરાવર્તન સીમા|પરાવર્તી]] ([[:en:Transform boundary|transform]]) પ્લેટ અથવા [[કેન્દ્રગામી સીમા|કેન્દ્રગામી]] ([[:en:Convergent boundary|convergent]]) પ્રકારની પ્લેટ છે. જો ઘર્ષણ વધારતી હોય તેવી કોઈ અનિયમિતતા અથવા [[ખરબચડું|ખરબચડાપણું]] ([[:en:Asperity|asperities]]) ન હોય તો આ પ્લેટો (પોપડાઓ) એકબીજા પર સહેલાઈથી અને [[અસિઝમીક ક્રીપ|ધરતીકંપના તરંગો ઉપજાવ્યા વિના]] ([[:en:Aseismic creep|aseismically]]) સરે છે. પરંતુ મોટા ભાગના પોપડાઓના છેડા આવું ખરબચડાપણું ધરાવતા હોય છે અને તેથી [[અથડાવું-સરકવું|અથડાવું-સરકવું જેવી ઘટના]] ([[:en:Stick-slip phenomenon|stick-slip behaviour]]) ઘટે છે.આવી રીતે જો પૃથ્વીના બે આંતર પોપડાઓના છેડા એકબીજામાં અટવાઈ જાય તો બે પોપડાઓના સતત હલનચલનથી તણાવ વધે છે અને તેથી પોપડાઓના એ છેડા પર ખાસ્સા પ્રમાણમાં ઊર્જા ઊભી થાય છે.જયાં સુધી છેડા પરનું ખરબચડાપણું તૂટી ન જાય ત્યાં સુધી તણાવ વધતો રહે છે અને પછી અચાનક છેડાનો અટવાઈ ગયેલો ભાગ છૂટીને ઊંચો થઈને બીજા સ્તર પર સરકે છે અને અત્યાર સુધી સંગ્રહાયેલી ઊર્જા છૂટી પડે છે. આ જે ઊર્જા મુકત થાય છે તે કેટલાક [[મૂળભૂત તત્ત્વ (સ્થૂળ વિજ્ઞાન)|મૂળભૂત તત્ત્વો]] ([[:en:Strain (materials science)|strain]]) [[ધરતીકંપના તરંગો|ધરતીકંપ સર્જતા તરંગો]] ([[:en:seismic waves|seismic waves]]), પોપડાઓના છેડા પરના ઘર્ષણથી પેદા થયેલી ગરમીના રૂપમાં છૂટા પડે છે જેનાથી ઘણી વાર પથ્થર/પહાડ પણ તૂટી જાય છે અને આમ ધરતીકંપ આવે છે. ધીમે ધીમે મોટું કદ લઈ રહેલા આ તણાવ અને ઘર્ષણ ઘણી વાર અચાનક ધરતીકંપમાં પરિણમતા નથી, જેને [[સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત|સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત (ઈલેસ્ટીક-રીબાઉન્ડ થીયરી)]] ([[:en:Elastic-rebound theory|Elastic-rebound theory]]) કહે છે. ધરતીકંપની કુલ ઊર્જામાંથી માત્ર 10 ટકા કે તેથી પણ ઓછી ઊર્જા સિઝમીક એનર્જી તરીકે છૂટી પડે છે તેવું અનુમાન છે.ધરતીકંપની મોટા ભાગની ઊર્જા પોપડાઓમાં [[ભાંગવું (ભૂસ્તરશાસ્ત્ર)|ભંગાણ]] ([[:en:Fracture (geology)|fracture]]) પેદા કરવામાં વપરાઈ જાય છે અથવા તો પછી ઘર્ષણથી પેદા થતી ગરમીમાં રૂપાંતરિત થઈ જાય છે. આમ, ધરતીકંપો પૃથ્વીની સંભવિત સ્થિતિસ્થાપક ઊર્જામાં ઘટાડો કરે છે અને તેના તાપમાનમાં વધારો કરે છે. જો કે આ બદલાવો, પૃથ્વીના પતાળમાં રહેલી અઢળક ગરમીની સરખામણીમાં નહિવત્ છે.<ref name="USGS1">{{cite web | last = Spence | first = William | coauthors = S. A. Sipkin, G. L. Choy | title = Measuring the Size of an Earthquake | publisher = [[United States Geological Survey]] | date= 1989 | url = http://earthquake.usgs.gov/learning/topics/measure.php|accessdate = 2006-11-03 }}</ref>
 
=== ધરતીકંપ ભંગાણના પ્રકારો ===
ભંગાણના ત્રણ મુખ્ય પ્રકાર છે જે ધરતીકંપ સર્જી શકે છેઃ સામાન્ય, વિરોધી (દબાણ) અને અથડામણ-સરવું.સામાન્ય અને વિરોધી ભંગાણ એ ડૂબવા-સરવાના ઉદાહરણ છે, જેમાં પોપડા [[અથડાવું અને ડૂબવું|નીચેની]] ([[:en:Strike and dip|dip]]) દિશામાં ધસે છે. તેમના આ હલનચલનમાં ઊભી ગતિવિધિ થાય છે.જયાં પૃથ્વીનો પોપડો [[વિસ્તૃત ટેકટોનિકસ|વિસ્તૃત]] ([[:en:Extensional tectonics|extended]]) થયેલો હોય, જેમ કે અપસારી (વિરોધી) સીમાઓ, ત્યાં સામાન્ય ભંગાણ થઈ શકે છે. જયાં પૃથ્વીનો પોપડો [[દબાણ કરતા ટેકટોનિકસ|સંકોચાયેલો]] ([[:en:Thrust tectonics|shortened]]) હોય, જેમ કે કેન્દ્રગામી સીમાઓ- આવા વિસ્તારોમાં વિરોધી ભંગાણ થઈ શકે છે.જયારે પૃથ્વીના પોપડાઓની બે બાજુઓ એકબીજાની પાછળ સમાંતરે સરતી હોય ત્યારે અથડામણ-સરવું પ્રકારનું ભંગાણ આ કરાડ પોપડાઓમાં થાય છે; આ પ્રકારના અથડામણ-સરવું પ્રકારના ભંગાણમાં વિશેષ રૂપે સીમાઓ બદલાતી હોય છે. પૃથ્વીના પોપડાઓના ઉપર-નીચે અને આજુ-બાજુ થતા હલનચલન એમ બંને પ્રકારની ગતિવિધિઓ ઘણા ધરતીકંપોના મૂળમાં જોવા મળી છે; જેને ત્રાંસમાં સરવું કહેવામાં આવે છે.
 
=== પોપડાઓની સરહદોથી દૂર ધરતીકંપ ===
જયારે કોઈ એક ખંડીય શિલાવરણમાં પૃથ્વીના પોપડાઓની સીમાઓ આવેલી હોય ત્યારે ઊભી થતી વિકૃતિ પોપડાની પોતાની સીમા કરતાં પણ વધુ મોટા વિસ્તારમાં ફેલાય છે.[[સન આન્દ્રેઝ ફોલ્ટ]] ([[:en:San Andreas fault|San Andreas fault]])ના ખંડીય પરાવર્તનના કિસ્સામાં, ફોલ્ટના વિસ્તાર (દા.ત. "બિગ બેન્ડ" ક્ષેત્ર)માં મુખ્ય અનિયમિતતાઓ અને સર્જાયેલા વધારાના ભાગના કારણે અનેક ધરતીકંપો થયા, જે પોપડાની સરહદોથી ઘણા દૂર હતા. [[નોર્થરીજ ધરતીકંપ]] ([[:en:Northridge earthquake|Northridge earthquake]])માં આ પ્રકારના વિસ્તારમાં આંધળા ધસારાની બાબત કારણભૂત હતી. પોપડાઓની કેન્દ્રગામી ત્રાંસી ગતિનું બીજું ઉદાહરણ [[ઝેગ્રોસ]] ([[:en:Zagros|Zagros]]) પર્વતમાળાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી [[અરેબિયન પ્લેટ|અરેબિયન]] ([[:en:Arabian plate|Arabian]]) અને [[યુરેશિયન પ્લેટ]] ([[:en:Eurasian plate|Eurasian plate]])ની સરહદો વચ્ચે થતી અતિશય ત્રાંસી કેન્દ્રગામી ગતિનું છે. આ પોપડાની સીમા સાથે જોડાયેલો વધારાનો કે ઊંચો થયેલો ભાગ છેવટે એક હડસેલા સાથે છૂટો પડે છે અને સીમાની દક્ષિણપશ્ચિમના વિશાળ વિસ્તારને બરાબર કાટખૂણે ઘર્ષણમાં આવે છે. આ એકદમ સ્પષ્ટ અથડાવાની-સરવાની ક્રિયા છે જે તાજા ભંગાણની સાથોસાથ અને લગભગ પોપડાની સીમાને લગોલગ થાય છે.ધરતીકંપની [[કેન્દ્રીય તંત્ર|કેન્દ્રીય હિલચાલ]] ([[:en:focal mechanism|focal mechanism]]) થકી આ નિદર્શિત થાય છે.<ref>તેલેબિયન, એમ. જેકસન, જે.૨૦૦૪.ઈરાનની ઝેગ્રોસ પર્વતમાળામાં ધરતીકંપના કેન્દ્રીય તંત્રો અને તેની ઊંચાઈ ઘટવાની બાબતનું ફેરમૂલ્યાંકન.જિઓફિઝિકલ જર્નલ ઈન્ટરનેશનલ, ૧૫૬, પૃષ્ઠ ૫૦૬-૫૨૬</ref>
 
પાડોશી પ્લેટ સાથેના ઘર્ષણ અને કચરો ભેગો થવાથી અથવા દૂર (દા.ત. બરફ ઓગળવો) થવાના કારણે તમામ ટેકટોનિક પ્લેટોમાં આંતરિક તણાવ હોય છે. આ તણાવ એટલો થઈ શકે છે કે જેના કારણે હાલના સ્તરોમાં ભંગાણ પડે અને પરિણામે [[આંતરસ્તરીય ધરતીકંપ]] ([[:en:intraplate earthquake|intraplate earthquake]]) સર્જાય.<ref>{{Cite book|last=Noson, Qamar, and Thorsen|date=1988|title=Washington State Earthquake Hazards: Washington State Department of Natural Resources|publisher=Washington Division of Geology and Earth Resources Information Circular 85}}</ref>
 
=== છીછરા અને તીવ્ર કેન્દ્રવાળા ધરતીકંપો ===
મોટા ભાગના ટેકટોનિક ધરતીકંપો પૃથ્વીના પેટાળમાં અમુક કિલોમીટર ઊંડે આવેલા અગ્નિના વલય પરથી ઉદ્ભવતા હોય છે. 70 કિ.મી.થી ઓછા ઊંડાણે કેન્દ્રબિંદું ધરાવતા ધરતીકંપોને "છીછરા-કેન્દ્રવાળા" ધરતીકંપ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જયારે 70થી 300 કિ.મી.નું કેન્દ્રીય ઊંડાણ ધરાવતા ધરતીકંપોને "મધ્યમ-કેન્દ્રવાળા" અથવા તો "મધ્યમ કક્ષા"ના ધરતીકંપો તરીકે ઓળખવામાં આવે છે. એવા [[સબડકશન|સબડકશન ક્ષેત્રો]] ([[:en:Subduction|subduction zones]]), જયાં જૂનાં અને ઠંડા [[દરિયાઈ પોપડો|દરિયાઈ પોપડાઓ]] ([[:en:oceanic crust|oceanic crust]]), બીજી ટેકટોનિક પ્લેટની નીચે સરતા હોય છે, ત્યાં ઘણા વધારે ઊંડાણ ધરાવતા (300થી 700 કિ.મી. ઊંડાણે) [[તીવ્ર કેન્દ્રવાળા ધરતીકંપો|તીવ્ર-કેન્દ્રવાળા ધરતીકંપો]] ([[:en:Deep focus earthquake|deep-focus earthquake]]) સર્જાઈ શકે છે. <ref>{{cite web
| publisher=USGS
| title = M7.5 Northern Peru Earthquake of 26 September 2005
| year=
| pages =
| publisher =
| date =
| url = ftp://hazards.cr.usgs.gov/maps/sigeqs/20050926/20050926.pdf
| format= pdf
| accessdate = 2008-08-01 }}</ref>સબડકશનના આવા ભૂકંપની રીતે સક્રિય એવા વિસ્તારોને [[વદાતી-બેનીઓફ ક્ષેત્ર|વાદતી-બેનીઓફ ક્ષેત્રો]] ([[:en:Wadati-Benioff zone|Wadati-Benioff zone]]) તરીકે ઓળખવામાં આવે છે. તીવ્ર-કેન્દ્રવાળા ધરતીકંપો એટલા ઊંડાણે ઉદ્ભવે છે જયાં પોપડાનું [[શિલાવરણ |શિલાવરણ]] ([[:en:lithosphere|lithosphere]]) ઊંચા તાપમાન અને દબાણને કારણે બરડ રહેતું નથી. જયારે [[ઓલિવીયન |ઓવિલિયન]] ([[:en:olivine|olivine]]) માળખું, [[સ્પાઈનેલ |સ્પાઈનેલ]] ([[:en:spinel|spinel]]) માળખામાં [[તબક્કાવાર રૂપાંતરણ|તબક્કાવાર રૂપાંતરિત]] ([[:en:phase transition|phase transition]]) થતું હોય ત્યારે તીવ્ર-કેન્દ્રવાળા ધરતીકંપો સર્જાવાની સંભાવના ઊભી થાય છે.<ref name="olivine">{{cite journal
| last = Greene
| first = H. W.
| authorlink =
| coauthors = Burnley, P. C.
| title = A new self-organizing mechanism for deep-focus earthquakes
| journal = Nature
| volume = 341
| issue =
| pages = 733–737
| publisher =
| date = 26 October 1989
| url =
| doi = 10.1038/341733a0
| id =
| accessdate = }}</ref>
 
=== ધરતીકંપો અને જવાળામુખી ===
જવાળામુખી ધરાવતા વિસ્તારોમાં વારંવાર ધરતીકંપ થતા હોય છે. આવા વિસ્તારોમાં ટેકટોનિક ભંગાણો અને [[જવાળામુખી]] ([[:en:volcano|volcano]])માં [[લાવા]] ([[:en:magma|magma]])ના હલનચલન એમ બંને કારણોસર ભૂકંપ આવી શકે છે. આવા ધરતીકંપ જવાળામુખી ફાટવાની ચેતવણીરૂપ હોય છે, ઉ.દા. [[1980 સ્ટે. હેલન્સ પર્વતમાં જવાળામુખીનું ફાટવું|1980માં [[સ્ટે. હેલન્સ પર્વત]] ([[:en:Mount St. Helens|Mount St. Helens]]) પર ફાટેલ]] ([[:en:1980 eruption of Mount St. Helens|eruption of 1980]]) જવાળામુખી. <ref>{{Cite book|last=Foxworthy and Hill|date=1982|title=Volcanic Eruptions of 1980 at Mount St. Helens, The First 100 Days: USGS Professional Paper 1249}}</ref>
 
=== ધરતીકંપના એકથી વધુ બનાવો ===
મોટા ભાગના ધરતીકંપ એકબીજા સાથે સ્થળ અને સમય સંદર્ભે સંબંધિત હોય છે અને કોઈક શ્રેણીનો ભાગ હોય છે. <ref name=WAAFEC>{{Cite web|url=http://earthquake.usgs.gov/eqcenter/step/explain.php|title=What are Aftershocks, Foreshocks, and Earthquake Clusters?}}</ref>
 
==== અનુવર્તી આંચકાઓ ====
ધરતીકંપના મુખ્ય આંચકા પછી આવતાં આંચકાઓને અનુવર્તી આંચકાઓ કહેવામાં આવે છે, જે એક પ્રકારના ધરતીકંપ જ છે. ધરતીકંપનો મુખ્ય આંચકો આવ્યો હોય તે જ વિસ્તારમાં આ અનુવર્તી આંચકાઓ આવતા હોય છે પરંતુ હંમેશાં ઓછી તીવ્રતા ધરાવતા હોય છે. જો આ અનુવર્તી આંચકો, ધરતીકંપના મુખ્ય આંચકા કરતાં વધુ તીવ્રતાવાળો હોય તો એ આંચકાને ધરતીકંપનો મુખ્ય આંચકો ગણવામાં આવે છે અને તેની પહેલાં ગણાતા મુખ્ય આંચકાને [[પ્રથમ આંચકો|પ્રથમ આંચકા]] ([[:en:foreshock|foreshock]]) તરીકે ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે છે.વિસ્થાપિત [[ભંગાણ સ્તર]] ([[:en:fault plane|fault plane]]) ધરતીકંપના મુખ્ય આંચકાની અસરો સાથે ગોઠવાય તે દરમ્યાન તેની આજુબાજુના પોપડામાં અનુવર્તી આંચકાઓ આવતા હોય છે. <ref name=WAAFEC/>
 
==== ધરતીકંપોની હારમાળા ====
[[ચિત્ર:MexicaliEarthquakeSwarm.gif|thumb|200px|right|મેકસીકલી નજીક ફેબુ્રઆરી 2008માં આવેલા હારબંધ ધરતીકંપો ]]
 
ચોક્કસ વિસ્તારમાં કોઈક ટૂંકા સમયગાળા દરમ્યાન જો શ્રેણીબદ્ધ [[ધરતીકંપ|ધરતીકંપો]] ([[:en:earthquake|earthquake]]) આવે તો તેને ધરતીકંપોની હારમાળા કહે છે. ધરતીકંપોની આ હારમાળા, ધરતીકંપના [[અનુવર્તી આંચકો|અનુવર્તી આંચકા]] ([[:en:aftershock|aftershock]]) કરતાં જુદી છે; આ હારમાળામાં આવેલા તમામ ધરતીકંપોમાં એક પણ આંચકાને મુખ્ય ધરતીકંપ કહી શકાતો નથી, કારણ કે એક પણ આંચકો બીજા કરતાં નોંધનીય કહેવાય તેટલી વધુ તીવ્રતા ધરાવતો હોતો નથી. આવી ધરતીકંપોની હારમાળાનું એક ઉદાહરણ 2004માં [[યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન]] ([[:en:Yellowstone National Park|Yellowstone National Park]])માં આવેલ ધરતીકંપો ગણાવી શકાય. <ref>{{Cite web|url=http://volcanoes.usgs.gov/yvo/2004/Apr04Swarm.html|title=Earthquake Swarms at Yellowstone|publisher=[[USGS]]|accessdate=2008-09-15}}</ref>
 
==== ધરતીકંપના વાવાઝોડાં ====
ઘણીવાર [[ધરતીકંપનું વાવાઝોડું|ધરતીકંપોનું વાવાઝોડું]] ([[:en:earthquake storm|earthquake storm]]) કહી શકાય તેવી રીતે ઘણા ધરતીકંપો આવે છે, દરેક ધરતીકંપ તેની પહેલાંના કંપોના કારણે કે તેમના કારણે સર્જાયેલા તણાવને હળવા કરવા માટે આવતો હોય છે. ધરતીકંપના [[અનુવર્તી આંચકો|અનુવર્તી આંચકા]] ([[:en:aftershock|aftershock]])ની જેમ છતાં ભંગાણના અડોઅડના ભાગે અનુભવાતા આ ધરતીકંપો ઘણી વખત વર્ષોના સમયગાળામાં પથરાયેલા જોઈ શકાય છે; અને તેમાંના કેટલાક પછી આવેલા ધરતીકંપો પહેલાં અનુભવાયેલા ધરતીકંપ જેટલી જ તીવ્રતાવાળા કે તેટલું જ નુકસાન પહોંચાડે છે. 20મી સદીમાં તુર્કીમાં આવેલ [[ઉત્તર એનાટોલિયન ભંગાણ (ફોલ્ટ)]] ([[:en:North Anatolian Fault|North Anatolian Fault]]) પર ત્રાટકેલા લગભગ ડઝનેક જેટલા ધરતીકંપોમાં આવી ભાત જોવા મળી હતી અને મધ્ય પૂર્વમાં આવેલા જૂના અનિયમિત, મોટા ધરતીકંપો માટે તેમના પરથી ધારણા બાંધવામાં આવી હતી. <ref>{{cite journal | title = Poseidon’s Horses: Plate Tectonics and Earthquake Storms in the Late Bronze Age Aegean and Eastern Mediterranean | journal = [[Journal of Archaeological Science]] | year = 2000 | author = Amos Nur | issn = 0305-4403 | volume = 27 | pages = 43–63 | url = http://water.stanford.edu/nur/EndBronzeage.pdf | doi = 10.1006/jasc.1999.0431 }}</ref><ref>{{cite web | url = http://www.bbc.co.uk/science/horizon/2003/earthquakestorms.shtml | title = Earthquake Storms | work = [[Horizon (BBC TV series)|Horizon]] | date = 9pm 1 April 2003 | accessdate = 2007-05-02 }}</ref>
 
== આવર્તનની સંખ્યા અને તીવ્રતા ==
અમેરિકાના [[કેલિફોર્નિયા]] ([[:en:California|California]]) અને [[અલાસ્કા]] ([[:en:Alaska|Alaska]]) તેમ જ [[ગુએટમાલા]] ([[:en:Guatemala|Guatemala]]) જેવા વિશ્વના અનેક સ્થળોએ લગભગ સતત નાના ધરતીકંપો આવતા રહ્યા છે.[[ચીલે]] ([[:en:Chile|Chile]]), [[પેરુ]] ([[:en:Peru|Peru]]), [[ઈન્ડોનેશિયા]] ([[:en:Indonesia|Indonesia]]), [[ઈરાન]] ([[:en:Iran|Iran]]), [[પાકિસ્તાન]] ([[:en:Pakistan|Pakistan]]), [[પોર્ટુગલ]] ([[:en:Portugal|Portugal]])માં આવેલ [[એઝોર્સ]] ([[:en:Azores|Azores]]), [[તુર્કી]] ([[:en:Turkey|Turkey]]), [[ન્યૂઝીલેન્ડ|ન્યૂઝીલેન્]] ([[:en:New Zealand|New Zealand]])ડ, [[ગ્રીસ]] ([[:en:Greece|Greece]]), ઈટાલી અને જાપાન- ધરતીકંપ લગભગ ગમે ત્યાં આવી શકે- [[ન્યૂ યોર્ક સિટી|ન્યૂ યોર્ક શહેર]] ([[:en:New York City|New York City]]), [[લંડન]] ([[:en:London|London]]) અને ઓસ્ટ્રેલિયા પણ બાકાત નહીં. <ref>