ધરતીકંપ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: મોબાઈલ દ્વારા ફેરફાર
No edit summary
ટેગ: મોબાઈલ દ્વારા ફેરફાર
લીટી ૧:
== આવર્તનની સંખ્યા અને તીવ્રતા ==
અમેરિકાના [[કેલિફોર્નિયા]] ([[:en:California|California]]) અને [[અલાસ્કા]] ([[:en:Alaska|Alaska]]) તેમ જ [[ગુએટમાલા]] ([[:en:Guatemala|Guatemala]]) જેવા વિશ્વના અનેક સ્થળોએ લગભગ સતત નાના ધરતીકંપો આવતા રહ્યા છે.[[ચીલે]] ([[:en:Chile|Chile]]), [[પેરુ]] ([[:en:Peru|Peru]]), [[ઈન્ડોનેશિયા]] ([[:en:Indonesia|Indonesia]]), [[ઈરાન]] ([[:en:Iran|Iran]]), [[પાકિસ્તાન]] ([[:en:Pakistan|Pakistan]]), [[પોર્ટુગલ]] ([[:en:Portugal|Portugal]])માં આવેલ [[એઝોર્સ]] ([[:en:Azores|Azores]]), [[તુર્કી]] ([[:en:Turkey|Turkey]]), [[ન્યૂઝીલેન્ડ|ન્યૂઝીલેન્]] ([[:en:New Zealand|New Zealand]])ડ, [[ગ્રીસ]] ([[:en:Greece|Greece]]), ઈટાલી અને જાપાન- ધરતીકંપ લગભગ ગમે ત્યાં આવી શકે- [[ન્યૂ યોર્ક સિટી|ન્યૂ યોર્ક શહેર]] ([[:en:New York City|New York City]]), [[લંડન]] ([[:en:London|London]]) અને ઓસ્ટ્રેલિયા પણ બાકાત નહીં. <ref>
{{cite web
| url=http://earthquake.usgs.gov/
| title=Earthquake Hazards Program
| publisher=[[USGS]]
| accessdate=2006-08-14
}}</ref>મોટા ધરતીકંપો લાંબા ગાળો આવે છે, [[ગુટેનબર્ગ-રીકટર નિયમ|આવર્તનની ઝડપ]] ([[:en:Gutenberg-Richter law|exponential]]) સાપેક્ષે જોઈએ તો એક ચોક્કસ સમયગાળામાં આવેલ 4ની તીવ્રતાવાળા ધરતીકંપોની સંખ્યા, ૫ની તીવ્રતાવાળા ધરતીકંપ કરતાં દસ ગણી વધારે છે. (ધરતીકંપની ઓછી સંભાવના ધરાવતા) યુનાઈટેડ કિંગડમમાં, આવેલા ધરતીકંપોના આવર્તનોની સામાન્ય ગણતરી આ મુજબ હતી-
3.7 - 4.6ની તીવ્રતાનો ધરતીકંપ દર વર્ષે, 4.7 - 5.5ની તીવ્રતાનો એક ધરતીકંપ દર 10 વર્ષે, અને 5.6 કે તેથી વધુ તીવ્રતા ધરાવતો ધરતીકંપ દર 100 વર્ષે. <ref>[http://www.quakes.bgs.ac.uk/hazard/Hazard_UK.htm યુ.કે.માં ધરતીકંપની સંભાવના અને ભૂકંપજન્યતા]</ref> આ [[ગુટેનબર્ગ-રિકટર નિયમ]] ([[:en:Gutenberg-Richter law|Gutenberg-Richter law]])નું એક ઉદાહરણ છે.
 
1931માં 350 સિઝમિક સ્ટેશનો હતાં, આજે તેની સંખ્યા હજારોમાં છે. આ સ્ટેશનોના પરિણામે નજીકના ભૂતકાળમાં ઘણા ધરતીકંપો નોંધાયા. જો કે તેના પરથી ધરતીકંપોનું પ્રમાણ વધ્યું એવું કહી શકાય નહીં, માત્ર સાધન/તકનિકમાં આવેલા ધરખમ સુધારાથી હવે તે નોંધવા શકય બન્યા છે, તેવું કહી શકાય. છેક 1900થી, પૃથ્વી પર સરેરાશ દર વર્ષે, 18 મોટા (7.0-7.9ની તીવ્રતા ધરાવતા) ધરતીકંપો અને એક ખૂબ મોટો (8.0 કે તેથી વધુ તીવ્રતા ધરાવવતો) ધરતીકંપ આવતા રહ્યા હશે એવું [[યુ.એસ.જી.એસ. (USGS)|યુ.એસ.જી.એસ.]] ([[:en:USGS|USGS]])નું અનુમાન છે અને તેમના મતે આ સરેરાશ પ્રમાણમાં ઘણી સ્થિર છે. <ref>
{{cite web
| title=Common Myths about Earthquakes
| url=http://earthquake.usgs.gov/learning/faq.php?categoryID=6&faqID=110
| publisher=[[USGS]]
| accessdate=2006-08-14
}}</ref>છેલ્લાં કેટલાંક વર્ષોમાં, દર વર્ષે આવતા મોટા ધરતીકંપોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તેને એક વ્યવસ્થિત ચીલો ગણવાને બદલે માત્ર [[આંકડાશાસ્ત્રીય ચઢ-ઉતર]] ([[:en:statistical fluctuation|statistical fluctuation]]) ગણવામાં આવી રહી છે.યુ.એસ.જી.એસ. પાસેથી ધરતીકંપોની તીવ્રતા અને આવર્તનો/સમયગાળા વિશેની વધુ વિગતવાર આંકડાકીય માહિતી ઉપલબ્ધ છે. <ref>
{{cite web
| title=Earthquake Facts and Statistics: Are earthquakes increasing?
| url=http://neic.usgs.gov/neis/eqlists/eqstats.html
| publisher=[[USGS]]
| accessdate=2006-08-14
}}</ref>
 
વિશ્વના મોટા ભાગના ધરતીકંપો (90%, સૌથી મોટા ધરતીકંપોમાંથી 81%) 40,000 કિ.મી. લાંબી, ઘોડા આકારની [[પૅસિફિક રિંગ ઓફ ફાયર|સરકમ-પૅસિફિક સિઝમિક પટ્ટી]] ([[:en:Pacific Ring of Fire|circum-Pacific seismic belt]])માં આવે છે, જે [[પૅસિફિક રિંગ ઓફ ફાયર]] ([[:en:Pacific Ring of Fire|Pacific Ring of Fire]]) તરીકે પણ જાણીતી છે. [[પૅસિફિક પ્લેટ]] ([[:en:Pacific Plate|Pacific Plate]])ના મોટા ભાગના હિસ્સા આ રિંગથી બંધાયા છે.<ref>
{{cite web
| title=Historic Earthquakes and Earthquake Statistics: Where do earthquakes occur?
| url=http://earthquake.usgs.gov/learning/faq.php?categoryID=11&faqID=95
| publisher=[[USGS]]
| accessdate=2006-08-14
}}</ref><ref>
{{cite web
| url=http://earthquake.usgs.gov/learning/glossary.php?termID=150
| publisher=[[USGS]]
| title=Visual Glossary - Ring of Fire
| accessdate=2006-08-14
}}</ref>[[હિમાલય પર્વતમાળા]] ([[:en:Himalayan Mountains|Himalayan Mountains]]) જેવી કેટલીક બીજી પ્લેટની સરહદો પર પણ ભારે ધરતીકંપો સર્જાવાની શકયતા હોય છે.ધરતીકંપ માનવસર્જિત કારણોથી પણ આવી શકે છે જેમ કે નદી પર ખૂબ મોટા [[નદી પરનો બંધ|બંધ]] ([[:en:dam|dam]]) બાંધવા, મોટી [[ઈમારત|ઈમારતો]] ([[:en:building|building]]) બાંધવી, પાતાળ [[પાણીનો (પાતાળ) કૂવો|કૂવા]] ([[:en:water well|well]])ઓ ખોદવા અને તેમાં દ્રવ્ય દાખલ કરવું, [[કોલસાની ખાણ|કોલસાની ખાણો]] ([[:en:coal mining|coal mining]]) ખોદવી અને [[તેલનો કૂવો|તેલના કૂવા ખોદવાથી]] ([[:en:oil well|oil drilling]]) ધરતીકંપની શકયતા વધે છે.<ref>{{cite news|author=Madrigal, Alexis|title=Top 5 Ways to Cause a Man-Made Earthquake|url=http://blog.wired.com/wiredscience/2008/06/top-5-ways-that.html|date=4 June 2008|work=Wired News|publisher=CondéNet|accessdate=2008-06-05}}</ref>
 
ધરતીકંપનું ઊંચું જોખમ ધરાવતા વિસ્તારોમાં વસેલા અને સતત વિકસતા [[મેકિસકો સિટી|મેકિસકો શહેર]] ([[:en:Mexico City|Mexico City]]), [[ટોકયો]] ([[:en:Tokyo|Tokyo]]) કે [[તહેરાન]] ([[:en:Tehran|Tehran]]) જેવાં [[મહાનગર|મહાનગરો]] ([[:en:Megacity|mega-cities]]) માટે ધરતીકંપ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે અહીં માત્ર એક ધરતીકંપમાં 30 લાખ લોકોનો જીવ જઈ શકે તેમ છે. <ref>[http://cires.colorado.edu/~bilham/UrbanEarthquakesGlobal.html વિશ્વનાં શહેરો પર તોળાતું ધરતીકંપનું જોખમ]</ref><ref>[http://www.iranian.ws/iran_news/publish/article_23761.shtml ઈરાન અને અન્ય વિકાસશીલ દેશોમાં ધરતીકંપ સંદર્ભે સલામતીનાં પગલાં]</ref>
 
== ધરતીકંપની અસરો ==
[[1755નો લિસ્બનનો ધરતીકંપ|1755ના લિસ્બન ધરતીકંપે]] ([[:en:1755 Lisbon earthquake|1755 Lisbon earthquake]]) [[લિસ્બન]] ([[:en:Lisbon|Lisbon]])માં સર્જેલી તારાજી [[ચિત્ર:1755 Lisbon earthquake.jpg|thumb|400px|1755ના તાંબાની કોતરણી ધરાવતા ચિત્રમાં કંડારેલી જોવા મળે છે.બંદરમાં નાંગરેલા વહાણોને [[ત્સુનામી]] ([[:en:tsunami|tsunami]]) ડુબાડે છે.]]