ધરતીકંપ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: મોબાઈલ દ્વારા ફેરફાર
No edit summary
ટેગ: મોબાઈલ દ્વારા ફેરફાર
લીટી ૧:
== ધરતીકંપની અસરો ==
[[1755નો લિસ્બનનો ધરતીકંપ|1755ના લિસ્બન ધરતીકંપે]] ([[:en:1755 Lisbon earthquake|1755 Lisbon earthquake]]) [[લિસ્બન]] ([[:en:Lisbon|Lisbon]])માં સર્જેલી તારાજી [[ચિત્ર:1755 Lisbon earthquake.jpg|thumb|400px|1755ના તાંબાની કોતરણી ધરાવતા ચિત્રમાં કંડારેલી જોવા મળે છે.બંદરમાં નાંગરેલા વહાણોને [[ત્સુનામી]] ([[:en:tsunami|tsunami]]) ડુબાડે છે.]]
 
ધરતીકંપની અનેક અસરો/પરિણામો હોય છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે-
=== જમીન ધ્રુજાવવી અને ફાટ પાડવી ===
ધ્રુજારી અને જમીનમાં ફાટ પડવી એ ધરતીકંપની મુખ્ય અસરો છે અને તેના કારણે ઈમારતો અને તેના જેવા અન્ય માળખાઓને વત્તા કે ઓછા અંશે સૈદ્વાંતિક રીતે નુકસાન પહોંચે છે. ધરતીકંપની અસરો સ્થાનિક ધોરણે કેટલી તીવ્રતા ધારણ કરે છે તેનો આધાર ઘણી બાબતો પર રહે છે, જેમ કે ધરતીકંપની [[તીવ્રતાનો રિકટર માપદંડ|તીવ્રતા]] ([[:en:Richter magnitude scale|magnitude]]), [[ભૂકંપબિંદુ (એપિસેન્ટર)|ભૂકંપબિંદુ]] ([[:en:epicenter|epicenter]])થી સ્થળનું અંતર, અને ધરતીકંપના [[તરંગ પ્રસાર|તરંગને વધુ જોરથી કે ઘટાડીને પ્રસારતી]] ([[:en:wave propagation|wave propagation]]) સ્થળની ભૂસ્તરશાસ્ત્રીય અને ભૂરચનાકીય પરિસ્થિતિ.<ref>[http://www.abag.ca.gov/bayarea/eqmaps/doc/contents.html ધ્રુજતી જમીન અંગે, એસોસિએશન ઓફ બેય એરિયા ગવર્મેન્ટ્સ, સાન ફ્રાન્સિસકોના 1995,1998નો અહેવાલ (2003 પ્રમાણે અદ્યતન)]</ref>જમીનની ધ્રુજારી જમીનના [[વેગ વધવો|વેગ]] ([[:en:acceleration|acceleration]]) પરથી માપવામાં આવે છે.
 
ચોક્કસ પ્રકારના સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીય, ભૂરચનાકીય અને ભૂ-આકૃતિક પરિમાણોના કારણે, ધરતીકંપ ઓછી-તીવ્રતાવાળો હોય તો પણ, ધરતીકંપના તરંગોને ઝીલી જમીનની સપાટી પર ખાસ્સી ધ્રુજારી પહોંચાડે તેવું બની શકે. આ અસરને સ્થાનિક કે સ્થળ પરથી થતો વધુ પ્રસાર કહેવામાં આવે છે. આ કિસ્સામાં [[ધરતીકંપને લગતું (સીઝમિક)|ધરતીકંપ]] ([[:en:seismic|seismic]])ના તરંગો ઊંડી, સખત જમીનમાંથી, ઉપરની ઢીલી જમીન સુધી પ્રસરે છે અને ત્યારે ત્યાંની ભૌગોલિક અને ભૌમિતિક સંરચના મુજબ ધરતીકંપના કંપનો વધતી કે ઓછી માત્રામાં ત્યાં કેન્દ્રિત થવાથી આવું બનતું હોય છે.
 
ભંગાણ (ફોલ્ટ)ના રસ્તામાં જમીનની સપાટી પર પડેલી ફાટ જોઈ શકાય તેવી અને ઘણી વાર જમીનના બે સ્તરોને જુદા કરતી નાખતી હોય છે. મોટા ધરતીકંપોમાં આવી ફાટ અમુક મીટર સુધીની હોઈ શકે છે.[[નદી પરના બંધ|બંધ]] ([[:en:dams|dams]]), પુલ અને [[અણુશકિત મથકો]] ([[:en:nuclear power stations|nuclear power stations]]) જેવાં વિશાળ ઈજનેરી માળખાઓ માટે જમીનમાં પડતી ફાટ મોટું જોખમ ઊભું કરે છે. તેથી અત્યારે હાલના ભંગાણ રેખાના નકશા અને જે-તે માળખાના આયુષ્ય દરમ્યાન કોઈ જમીન ફાટવાની શકયતા છે કે કેમ તે કાળજીપૂર્વક તપાસવું ખૂબ અગત્યનું બને છે.<ref>[http://www.consrv.ca.gov/cgs/information/publications/cgs_notes/note_49/Documents/note_49.pdf જમીનની સપાટી પર ફાટ પડવાથી પેદા થતા નુકસાનોનું મૂલ્યાંકન કરવા માટેની માર્ગદર્શિકાઓ, કેલિફોર્નિયા જિઓલોજિકલ સર્વે]</ref>
 
=== ભૂસ્ખલન અને હિમપ્રપાત ===
ધરતીકંપની જેમ જ, ભૂસ્ખલન એવું ભૂસ્તરીય સંકટ છે જે વિશ્વના ગમે તે સ્થળે ઘટી શકે છે. જબરજસ્ત તોફાનો, ધરતીકંપ, જવાળામુખી, મોજાઓનું તટવર્તી તોફાન અને દાવાનળ એ તમામ જમીનના ઢોળાવને અસ્થિર બનાવે છે.તત્કાળ બચાવની કામગીરી ચાલતી હોય ત્યારે પણ ભૂસ્ખલનનું જોખમ રહે છે. <ref>{{Cite web|url=http://www.usgs.gov/hazards/landslides/|title=Natural Hazards - Landslides|publisher=[[USGS]]|accessdate=2008-09-15}}</ref>
 
=== અગ્નિ ===
[[1906નો સાન ફ્રાન્સિસકોનો ધરતીકંપ|1906ના સાન ફ્રાન્સિસકોના ધરતીકંપ]] ([[:en:1906 San Francisco earthquake|1906 San Francisco earthquake]])થી લાગેલી [[ચિત્ર:Sfearthquake3b.jpg|thumb|400px|right|આગ]]
ધરતીકંપ પછી [[વીજળીની લાઈનો]] ([[:en:electric power|electrical power]]) તૂટવાથી કે ગેસ લાઈન તૂટવાથી [[આગ]] ([[:en:fire|fire]]) લાગી શકે છે. પાણીના જોડાણો તૂટી જવાથી અને દબાણ ઘટી ગયું હોવાથી, એક વાર આગ લાગે પછી તેને ફેલાતી અટકાવવી ખૂબ મુશ્કેલ બને છે. ઉદાહરણ તરીકે, [[1906નો સાન ફ્રાન્સિસકોનો ધરતીકંપ|1906ના સાન ફ્રાન્સિસકોના ધરતીકંપ]] ([[:en:1906 San Francisco earthquake|1906 San Francisco earthquake]])માં, ધરતીકંપથી જેટલી જાનહાનિ થઈ તેનાથી વધુ જાનહાનિ આગના કારણે થઈ હતી.<ref>{{Cite web|url=http://earthquake.usgs.gov/regional/nca/1906/18april/index.php|title=The Great 1906 San Francisco earthquake of 1906|publisher=[[USGS]]|accessdate=2008-09-15}}</ref>
 
=== માટીનું પીઘળવું ===
ધ્રુજારીને કારણે માટીના પાણીથી સંતૃપ્ત થયેલા [[દાણાદાર]] ([[:en:granular|granular]]) કણો (રેતી જેવા) ક્ષણિક સમય માટે પોતાની શકિત ગુમાવે છે અને [[ઘન]] ([[:en:solid|solid]])માંથી [[પ્રવાહી]] ([[:en:liquid|liquid]]) રૂપમાં બદલાય છે. આમ ધરતીકંપ થાય ત્યારે [[માટીનું પીઘળવું|માટી પીઘળે]] ([[:en:Soil liquefaction|Soil liquefaction]]) છે.માટી પીઘળવાથી ઈમારતો અથવા પુલ જેવા સખત માળખાઓ આવી પોચી બનેલી જમીનમાં નમી પડે છે કે અંદર ધસી જાય છે. ધરતીકંપની આ એક ભયંકર અસર ગણી શકાય.ઉદાહરણ તરીકે, [[1964નો અલાસ્કાનો ધરતીકંપ|1964ના અલાસ્કાના ધરતીકંપ]] ([[:en:1964 Alaska earthquake|1964 Alaska earthquake]]) વખતે માટી ઓગળવાને કારણે ઘણી ઈમારતો જમીનમાં ઊતરી ગઈ હતી, અને પછી પોતાની પર જ પડીને કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.<ref>{{Cite web|url=http://earthquake.usgs.gov/regional/states/events/1964_03_28.php|title=Historic Earthquakes -1946 Anchorage Earthquake|publisher=[[USGS]]|accessdate=2008-09-15}}</ref>
 
=== ત્સુનામી ===
[[ચિત્ર:2004-tsunami.jpg|thumb|left|200px|[[2004નો ભારતીય મહાસમુદ્રમાં આવેલો ધરતીકંપ|2004માં ભારતીય મહાસમુદ્રમાં આવેલા ધરતીકંપ]] ([[:en:2004 Indian Ocean earthquake|2004 Indian Ocean earthquake]])થી સર્જાયેલી ત્સુનામી]]
 
સમુદ્રમાં ખૂબ મોટા કદના પાણીની ગતિવિધિમાં આવેલા કોઈ ઓચિંતા, અણધાર્યા બદલાવથી ખૂબ ઊંચાં, લાંબી તરંગ-લંબાઈ ધરાવતા, ખૂબ મોટાં મોજાં ઉદ્ભવે છે જેને ત્સુનામી તરીકે ઓળખવામાં આવે છે. ખુલ્લા મહાસમુદ્રમાં આવા ત્સુનામી મોજાંઓની ટોચ 100 કિ.મી.ને વટાવી જાય છે અને મોજાં વચ્ચેનો સમયગાળો પાંચ મિનિટથી લઈને એક કલાક સુધીનો હોઈ શકે છે. આવાં ત્સુનામી પાણીના ઊંડાણ મુજબ દર કલાકે 600-800 કિ.મી.ની ઝડપે અંતર કાપે છે. ધરતીકંપના પરિણામે કે પછી દરિયામાં થયેલા ભૂસ્ખલનને કારણે સર્જાયેલાં મોટાં મોજાં ગણતરીની ક્ષણોમાં કાંઠાના વિસ્તારોમાં ફરી વળે છે.ત્સુનામી ખુલ્લા સમુદ્રમાં હજારો કિલોમીટરનું અંતર કાપી શકે છે અને જે ધરતીકંપના પરિણામે તે સર્જાયાં હોય તેના કલાકો પછી દૂર દૂરના કિનારાઓ પર તારાજી સર્જે છે. <ref name=Noson>{{Cite book|last=Noson, Qamar, and Thorsen|publisher=Washington State Earthquake Hazards|date=1988|title=Washington Division of Geology and Earth Resources Information Circular 85}}</ref>
 
સામાન્ય રીતે, રિકટર સ્કેલ પર ૭.૫થી ઓછી તીવ્રતા દર્શાવતા ધરતીકંપોથી ત્સુનામી સર્જાતાં નથી. જો કે, તે સિવાયના કિસ્સાઓમાં પણ ત્સુનામી સર્જાયાનું નોંધાયું છે, છતાં સૌથી વિનાશક ત્સુનામી 7.5 કરતાં વધુ તીવ્રતા ધરાવતા ધરતીકંપોથી સર્જાય છે.<ref name=Noson/>
 
ત્સુનામી સામાન્ય ભરતીઓટના મોજાંઓ કરતાં જુદા હોય છે. સામાન્ય મોજાંમાં પાણી જેમ ગોળ ગોળ વહે છે તેની જગ્યાએ ત્સુનામીમાં પાણી સીધેસીધું વહે છે. ધરતીકંપ કારણે દરિયામાં થયેલા ભૂસ્ખલનથી પણ ત્સુનામી પેદા થઈ શકે છે. <ref>{{Cite web|url=http://www.weatherwizkids.com/earthquake1.htm|last=Wicker, Crystal|title=Earthquakes|publisher=Crystal Wicker/Weather Wiz Kids}}</ref>
 
=== પૂર ===
ઊભરાઈને જમીન પર વહી આવતા પાણીના કોઈ પણ જથ્થાને પૂર કહેવાય. <સંદર્ભ> [[એમએસએન (MSN) એન્કાર્ટા]] ([[:en:MSN Encarta|MSN Encarta]]) શબ્દકોશ. [http://encarta.msn.com/encnet/features/dictionary/DictionaryResults.aspx?refid=1861612277 પૂર][[2006-12-28]] ([[:en:2006-12-28|2006-12-28]])ના કરાયેલો સુધારો > જયારે પાત્ર જેમ કે નદી કે તળાવમાંનું પાણીનું કદ તેની ક્ષમતા કરતાં વધી જાય અને તેથી તેમાંનું કેટલુંક પાણી તેના સામાન્ય કિનારા છોડી બહાર વહી જાય છે ત્યારે સામાન્ય રીતે પૂર આવ્યું કહેવાય. છતાં, જો ધરતીકંપથી બંધને નુકસાન પહોંચે તેવા કિસ્સામાં પૂર ધરતીકંપની આડઅસર પણ હોઈ શકે છે.ધરતીકંપના કારણે બંધની નદીઓના કિનારા ધસી પડી શકે છે, જે પછીથી તૂટી પડવાના કારણે પૂર આવી શકે છે.<ref>{{cite web|url=http://www.quakes.bgs.ac.uk/earthquakes/historical/historical_listing.htm|title=Notes on Historical Earthquakes|publisher=[[British Geological Survey]]|accessdate=2008-09-15}}</ref>
 
[[ઉસોઈ બંધ]] ([[:en:Usoi Dam|Usoi Dam]]) તરીકે જાણીતો એકવાર ધરતીકંપને કારણે રચાયેલો [[ભૂસ્ખલન બંધ]] ([[:en:landslide dam|landslide dam]]), જો ભવિષ્યમાં કોઈ ધરતીકંપના કારણે તૂટે તો [[તજીકિસ્તાન]] ([[:en:Tajikistan|Tajikistan]])ના [[સારેઝ તળાવ]] ([[:en:Sarez Lake|Sarez Lake]])ના તળપ્રદેશમાં ભારે વિનાશક એવું પૂર આવી શકે છે.એક અંદાજ મુજબ આ પૂરથી લગભગ ૫૦ લાખ લોકોને અસર પહોંચે તેમ છે. <ref>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/asia-pacific/3120693.stm|title=Fresh alert over Tajik flood threat|date=2003-08-03|work=[[BBC News]]|accessdate=2008-09-15}}</ref>
 
=== મનુષ્યનો પ્રભાવ ===
ધરતીકંપો [[રોગ]] ([[:en:disease|disease]]), મૂળભૂત જરૂરિયાતોનો અભાવ, જાનહાનિ, વીમાના ઊંચા હપ્તાઓ, જાહેર મિલકતને નુકસાન, રસ્તા અને પુલને નુકસાન, ઈમારતો જમીનદોસ્ત થવી અથવા તેનો પાયો હલી જવો જે તેને ભવિષ્યના ધરતીકંપ વખતે નુકસાન માટે વધુ સંવેદનશીલ બનાવે વગેરે જેવી અનેક બાબતોમાં પરિણમી શકે છે. ધરતીકંપથી પ્રેરાઈને જવાળામુખી ફાટે અને તેના કારણે પાકને સારું એવું નુકસાન થાય તેવું પણ શકય છે, જેમ કે "[[ઉનાળા વિનાનું વર્ષ]] ([[:en:Year Without a Summer|Year Without a Summer]])" (1816). <ref>{{Cite web|url=http://www.discoverychannel.co.uk/earth/year_without_summer/facts/index.shtml|title=Facts about The Year Without a Summer|publisher=National Geographic UK}}</ref>
 
ધરતીકંપની સૌથી નોંધનીય, માનવીય અસર એ માનવ જાનહાનિ છે એ બાબતે મોટા ભાગના લોકો સહમત છે. <ref>{{Cite web|url=http://www.globalchange.umich.edu/globalchange1/current/lectures/nat_hazards/nat_hazards.html|title=Earthquakes and Volcanoes|publisher=University of Michigan}}</ref>
 
== ધરતીકંપો માટે તૈયારી ==
[[ધરતીકંપને અનુકૂળ ઈજનેરીકામ]] ([[:en:Earthquake engineering|Earthquake engineering]]), [[ધરતીકંપનો સામનો કરવાની સજ્જતા]] ([[:en:Earthquake preparedness|Earthquake preparedness]]), [[ધરતીકંપ સાપેક્ષે ઘરની સલામતી]] ([[:en:Household seismic safety|Household seismic safety]]), [[સિઝમિક રીટ્રોફિટ]] ([[:en:Seismic retrofit|Seismic retrofit]]) (વિશેષ ઝડપ કરનાર સામગ્રી અને તકનિકો), [[ધરતીકંપને લગતાં જોખમો]] ([[:en:Seismic hazard|Seismic hazard]]), [[ધરતીકંપને લગતી ગતિવિધિઓ ઘટાડવી]] ([[:en:Mitigation of seismic motion|Mitigation of seismic motion]]) અને [[ધરતીકંપનું અનુમાન]] ([[:en:Earthquake prediction|Earthquake prediction]]) જેવી પ્રક્રિયાઓ દ્વારા આજે સંભવિત ધરતીકંપના વિસ્તારોને ગંભીર નુકસાનથી બચાવવા માટેના અને તેમને ધરતીકંપનો સામનો કરવા માટે તૈયાર કરવાના રસ્તાઓ મોજૂદ છે.