ધરતીકંપ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: મોબાઈલ દ્વારા ફેરફાર
No edit summary
ટેગ: મોબાઈલ દ્વારા ફેરફાર
લીટી ૧:
== સંસ્કૃતિમાં ધરતીકંપોનું નિરુપણ ==
=== પૌરાણિક કથા અને ધર્મ ===
[[નોર્સ પુરાણકથા]] ([[:en:Norse mythology|Norse mythology]])માં ધરતીકંપોને ઈશ્વર અને [[લોકી]] ([[:en:Loki|Loki]]) વચ્ચેના લોહિયાળ સંઘર્ષ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જયારે તોફાન અને લડાઈ-ઝઘડાના [[એસર|ઈશ્વર]] ([[:en:Aesir|god]]) લોકીએ સૌંદર્ય અને પ્રકાશના ઈશ્વર [[બાલ્દ્ર]] ([[:en:Baldr|Baldr]])ને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે તેમને માથા પર વિષ ટપકાવતા એક ઝેરી સાપ સાથે ગુફામાં પૂરી દેવાની સજા થઈ.તેમના માથા પર ટપકતું વિષ ઝીલવા માટે લોકીની પત્ની [[સિજ્ઞાન]] ([[:en:Sigyn|Sigyn]]) વાટકો લઈને સાથે ઊભી રહી. પણ જયારે તેને વાટકો ખાલી કરવા માટે ત્યાંથી ખસવું પડતું ત્યારે વિષના ટપકાં લોકીના મુખ પર પડતા. ત્યારે લોકી પોતાનું માથું ઝાટકો મારીને ખંખેરતા અને પોતાનાં બંધનો ઝાટકતા જેના કારણે પૃથ્વી પર ધ્રુજારી પેદા થતી.<ref>{{cite book|last=[[Snorri Sturluson|Sturluson, Snorri]]|title=[[Prose Edda]]|date=1220}}</ref>
 
[[ગ્રીક પુરાણકથા]] ([[:en:Greek mythology|Greek mythology]])માં, [[પોસિડોન]] ([[:en:Poseidon|Poseidon]]) ઈશ્વર છે જે ધરતીકંપો ઊભા કરતા હતા. જયારે પણ તે ખરાબ મૂડમાં હોય ત્યારે તે પોતાના [[ત્રિશૂલ|ત્રિશૂળ]] ([[:en:trident|trident]])થી જમીન પર ઘા કરતા, જેના કારણે આ અને બીજી અન્ય આપત્તિઓ સર્જાતી.તે વેરથી પ્રેરાઈને અને લોકોને સજા ફટકારવા, તેમનામાં ભય પેદા કરવા માટે પણ ધરતીકંપોનો ઉપયોગ કરતા.<ref>{{cite web|url=http://www.pantheon.org/articles/p/poseidon.html|title=Poseidon|last=Sellers|first=Paige|date=1997-03-03|work=Encyclopedia Mythica|accessdate=2008-09-02}}</ref>
 
=== લોકપ્રિય સંસ્કૃતિ ===
આધુનિક [[લોકપ્રિય સંસ્કૃતિ]] ([[:en:popular culture|popular culture]])માં, ધરતીકંપોને મોટાં, મહાન શહેરોને, જેમ કે [[મોટો હાંશીન ધરતીકંપ|1995માં કોબે]] ([[:en:Great Hanshin earthquake|Kobe in 1995]]) અથવા [[૧૯૦૬નો સાન ફ્રાન્સિસકોનો ધરતીકંપ|1906માં સાન ફ્રાન્સિસકો]] ([[:en:1906 San Francisco earthquake|San Francisco in 1906]])ને જમીનદોસ્ત કરતી નાખતી ઘટતા તરીકે દર્શાવવામાં આવે છે. <ref name="Van Riper 60">{{cite book|last=Van Riper|first=A. Bowdoin|title=Science in popular culture: a reference guide|publisher=[[Greenwood Press]]|location=Westport|date=2002|pages=60|isbn=0–313–31822–0}}</ref>કાલ્પનિક ધરતીકંપો અચાનક અને કોઈ પણ ચેતવણી વિના ત્રાટકે છે. <ref name="Van Riper 60" />આ કારણોસર ધરતીકંપની વાર્તાઓ સામાન્ય રીતે દુર્ઘટનાથી શરૂ થાય છે અને તેના તાત્કાલિક પ્રત્યાઘાતો તેના કેન્દ્રમાં રહે છે. ''[[શોર્ટ વોક ટુ ડે લાઈટ]] ([[:en:Short Walk to Daylight|Short Walk to Daylight]])'' (1972)''[[અ વ્રિન્કલ ઇન ધ સ્કીન|, ધ રૅગેડ એજ]] ([[:en:A Wrinkle in the Skin|The Ragged Edge]])'' (1968) ''[[Aftershock: Earthquake in New York]]''અથવા (1998) આવી વાર્તાનાં ઉદાહરણ છે. <ref name="Van Riper 60" />હેઈનરીક વોન કલેઈસ્ટની કલાસિક નવલિકા "''[[ધ અર્થકવેક ઈન ચીલે]] ([[:en:The Earthquake in Chile|The Earthquake in Chile]])''"નું ઉદહારણ નોંધવાલાયક છે. આ નવલિકામાં 1647માં દેવાલય (સાન્તીઆગો)ના વિનાશનું વિવરણ કરવામાં આવ્યું છે.[[હારુકી મુરાકમી]] ([[:en:Haruki Murakami|Haruki Murakami]])ના "''આફટર ધ કવેક''" નામના ટૂંકી કાલ્પનિક વાર્તાઓના સંગ્રહમાં 1995ના કોબેના ધરતીકંપની પરિણામી અસરોને રજૂ કરવામાં આવી છે.
 
વાર્તાઓમાં સૌથી લોકપ્રિય એવો એક ધરતીકંપ એ એક દિવસ [[કેલિફોર્નિયા]] ([[:en:California|California]])ના [[સન આન્દ્રેઝ ફોલ્ટ|સાન આન્દ્રેઝ ફોલ્ટ]] ([[:en:San Andreas Fault|San Andreas Fault]]) પર આવતો "બિગ વન" (સૌથી મોટો) કાલ્પનિક ભૂકંપ છે, જેને અન્ય નવલકથાઓ ઉપરાંત ''[[રિકટર 10]] ([[:en:Richter 10|Richter 10]])'' (1996) અને ''[[ગુડબાય કેલિફોર્નિયા (નવલકથા)|ગુડબાય કેલિફોર્નિયા]] ([[:en:Goodbye California (novel)|Goodbye California]])'' (1977) નામની નવલકથાઓમાં ચિતરવામાં આવ્યો છે. <ref name="Van Riper 60" />''અ કમ્પેરેટિવ સિઝમોલોજી'' નામની જેકોબ એમ. એપ્પેલની વ્યાપક રીતે સંકલિત ટૂંકી વાર્તામાં એક વિશ્વાસુ કલાકાર, એક વૃદ્ધાને નજીકના ભવિષ્યમાં એક ધરતીકંપ આવશે જ તેવી ખાતરી કરાવે છે.<ref>જેએમ એપ્પેલ અ કમ્પેરેટિવ સિઝમોલોજીવેબેર સ્ટીડઝ (પ્રથમ પ્રકાશન), વોલ્યુમ 18, નંબર 2.</ref>[[જિમ શિપાર્ડ]] ([[:en:Jim Shepard|Jim Shepard]])ના "''લાઈક યુ હેડ અન્ડરસ્ટેન્ડ, એનીવે''" નામના વાર્તાસંગ્રહમાંની "''પ્લેઝર બોટીંગ ઈન લિટુયા બેય''" નામની એક વાર્તામાં "બિગ વન" (સૌથી મોટો ભૂકંપ) ભયાનક તારાજી કરતી ત્સુનામી પણ સર્જે છે.
 
== આ પણ જુઓ ==
<div style="-moz-column-count:2; column-count:2;">