પાલિ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું fixing dead links
No edit summary
લીટી ૧:
'''પાલિ ભાષા''' એ પ્રાચીન ભારતની એક પ્રસિદ્ધ [[ભાષા]] હતી. આ ભાષા [[હિન્દ-યૂરોપીય ભાષા-પરિવાર]]માંની એક બોલી અથવા [[પ્રાકૃત]] ભાષા ગણાય છે. પાલી ભાષાને [[બૌદ્ધ ધર્મ]]ના મહત્વના પ્રાચીન ગ્રંથ [[ત્રિપિટક]]ની ભાષાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. પાલી ભાષાને [[બ્રાહ્મી]] પરિવારની લિપિઓમાં લખવામાં આવતી હતી. હાલમા પાલિ ભાષાને મુખ્યત્વે દેવનાગરી લિપિમા લખવામાં આવે છે.
 
== 'પાલિ' શબ્દનો નિરુક્ત ==