કેરેબિયન સાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:મહાસાગર using HotCat
વધુ માહિતી
લીટી ૧:
'''કેરેબિયન સાગર''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Caribbean Sea) એટલાન્ટિક મહાસાગરના મધ્ય-પશ્ચિમી ભાગ સાથે જોડાયેલો સમુદ્ર છે. આ સમુદ્ર [[ઉષ્ણ કટિબંધીય ક્ષેત્ર]]ના પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. તેના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં [[મેક્સિકો]] અને મધ્યઅમેરિકા આવેલ છે.તેના ઉત્તર ભાગમાં મોટા એટિલીસના ટાપુઓ અને પૂર્વ ભાગમાં નાના એટિલીસના ટાપુઓ આવેલા છે. આ સાગરનું કુલ ક્ષેત્રફળ ૨૭,૫૪,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલું છે. આ સાગરમાં સૌથી વધુ ઊંડાઈ કેમન ખાઈ ખાતે છે, જે આશરે સમુદ્ર સપાટીથી ૭,૬૮૬ મીટર નીચે આવેલ છે.
 
[[શ્રેણી:મહાસાગર]]