કેરેબિયન સાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વધુ માહિતી
સંદર્ભ ઉમેર્યા
લીટી ૧:
'''કેરેબિયન સાગર''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Caribbean Sea) એટલાન્ટિક મહાસાગરના મધ્ય-પશ્ચિમી ભાગ સાથે જોડાયેલો સમુદ્ર છે. આ સમુદ્ર [[ઉષ્ણ કટિબંધીય ક્ષેત્ર]]ના પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. તેના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં [[મેક્સિકો]] અને મધ્યઅમેરિકા આવેલ છે.તેના<ref>http://www.panda.org/about_wwf/where_we_work/latin_america_and_caribbean/our_solutions/marine_turtle_programme/projects/hawksbill_caribbean_english/caribbean_sea/index.cfm ઉત્તરThe ભાગમાંCaribbean મોટાSea] એટિલીસનાWorld ટાપુઓWildlife અનેFund. પૂર્વWebsite ભાગમાંlast નાનાaccessed એટિલીસના5 ટાપુઓDecember આવેલા છે2008</ref>. આ સાગરનું કુલ ક્ષેત્રફળ ૨૭,૫૪,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલું છે<ref>[http://www.allthesea.com/Caribbean-Sea.html The Caribbean Sea] All The Sea. URL last accessed May 7, 2006</ref>. આ સાગરમાં સૌથી વધુ ઊંડાઈ કેમન ખાઈ (Cayman Trough) ખાતે છે, જે આશરે સમુદ્ર સપાટીથી ૭,૬૮૬ મીટર નીચે આવેલ છે.
 
== સંદર્ભો ==
{{reflist}}
 
[[શ્રેણી:મહાસાગર]]