"કેરેબિયન સાગર" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ચિત્ર ઉમેરણ
(સંદર્ભ ઉમેર્યા)
(ચિત્ર ઉમેરણ)
[[ચિત્ર:Caribbean general map.png|thumb|220px|કેરેબિયન સાગર]]
[[ચિત્ર:Saona_Island.jpg|thumb|220px|દોમિનિકી ગણતંત્રના ઈસ્લા સાઓના ટાપુ પરનું એક તટીય ક્ષેત્ર]]
 
'''કેરેબિયન સાગર''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Caribbean Sea) એટલાન્ટિક મહાસાગરના મધ્ય-પશ્ચિમી ભાગ સાથે જોડાયેલો સમુદ્ર છે. આ સમુદ્ર [[ઉષ્ણ કટિબંધીય ક્ષેત્ર]]ના પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. તેના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં [[મેક્સિકો]] અને મધ્યઅમેરિકા આવેલ છે.<ref>http://www.panda.org/about_wwf/where_we_work/latin_america_and_caribbean/our_solutions/marine_turtle_programme/projects/hawksbill_caribbean_english/caribbean_sea/index.cfm The Caribbean Sea] World Wildlife Fund. Website last accessed 5 December 2008</ref>. આ સાગરનું કુલ ક્ષેત્રફળ ૨૭,૫૪,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલું છે<ref>[http://www.allthesea.com/Caribbean-Sea.html The Caribbean Sea] All The Sea. URL last accessed May 7, 2006</ref>. આ સાગરમાં સૌથી વધુ ઊંડાઈ કેમન ખાઈ (Cayman Trough) ખાતે છે, જે આશરે સમુદ્ર સપાટીથી ૭,૬૮૬ મીટર નીચે આવેલ છે.
 
૫૭,૦૨૧

edits