એચએએલ તેજસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું fixing dead links
લીટી ૧૭૧:
એલસીએ (LCA) માટેની ટેઇલફિન એ મોથોલિથીક હનીકોમ્બ પ્રકારની છે, જે તેના ઉત્પાદન ખર્ચને અન્ય કસ્ટમરી "સબટ્રેક્ટિવ" અથવા "ડિડક્ટીવ" પદ્ધતિઓની સરખામણીએ 80% સુધી ઘટાડી દે છે, જ્યાં શાફ્ટને ટિટેનિયમ એલોયના બ્લોકમાંથી કમ્પ્યુટર આધારિત [[ન્યુમેરીકલી કન્ટ્રોલ્ડ મશિ]]ન દ્વારા આકાર આપવામાં આવે છે. અન્ય કોઇ પણ ઉત્પાદનકારો એકમાત્ર રચનામાંથી તેની બનાવટ માટે જાણીતા નથી.<ref> પ્રકાશ, Sqn. Ldr. બી.જી. (16 ફેબ્રુઆરી 2001). [http://www.stratmag.com/issueFeb-15/page03.htm ડ્રીમ લાઇટન ઇન એલસીએ]. ''સ્ટ્રેટીજીક અફેર&nbsp;— ટેક્નોલોજી'' (પાનું 3).</ref> રડર માટેના 'નોઝ' પર 'સ્ક્વિઝ' રિવેટીંગનો ઉમેરો કરવામાં આવે છે.
 
એલસીએ (LCA)માં કોમ્પોઝિટ્સના ઉપયોગને પરિણામે મેટાલિક ફ્રેમના ઉપયોગની સરખામણીએ ઉપયોગમાં લેવાતા સાધનોની કુલ સંખ્યામાં 40 ટકાનો ઘટાડો થયો. આ ઉપરાંત, કોમ્પોઝિટ માળખામાં ફાસ્ટનરની સંખ્યા ઘટાડીને અડધી કરવામાં આવી, મેટાલિક ફ્રેમ ડિઝાઇનમાં 10,000 ફાસ્ટનરની જરૂર પડી હોત. કોમ્પોઝિટ ડિઝાઇનથી એરફ્રેમમાં પાડવામાં આવતા 2,000 છિદ્રોથી બચવામાં મદદ મળી. એરક્રાફ્ટના એકંદર વજનમાં 21 ટકાનો ઘટાડો થયો. આ પ્રત્યેક પરિબળો ઉત્પાદન પડતરમાં ઘટાડો કરી શકે છે, એક વધારાનો લાભ - અને પડતરમાં નોંધપાત્ર બચત - એરક્રાફ્ટને પૂર્ણ કરવા માટે ખૂબ ઓછા સમયની જરૂર પડે છે - એલસીએ (LCA) માટે સાત મહિના જ્યારે તેની સામે ઓલ-મેટલ એરફ્રેમના ઉપયોગથી 11 મહિના લાગે છે.<ref name="SpaceTransport">એનોન. (19 ઓગસ્ટ 2002). [http://web.archive.org/20010809163248/www.geocities.com/spacetransport/aircraft-lca.html એરક્રાફ્ટ: એલસીએ]. ''સ્પેસ ટ્રાન્સપોર્ટ'' .</ref>
 
''તેજસ'' નું નેવલ વેરિઅન્ટની એરફ્રેમમાં નોઝ ડ્રૂપમાં સુધારા કરીને લેન્ડીંગ એપ્રોચ દરમિયાન યોગ્ય દેખાવ માટે તૈયાર કરાશે, અને વિંગ [[લિડીંગ એજ]] [[વોર્ટેક્સ કન્ટ્રોલર્સ]] (લેવકોન)ને એપ્રોચ દરમિયાન લિફ્ટમાં વધારો કરવા માટે સુધારવામાં આવશે. લેવકોન એ કન્ટ્રોલ સરફેસ છે જે વિંગ-રૂટ લિટીંગ એજથી વિસ્તરણ પામે છે અને આથી તે એલસીએ (LCA) માટે યોગ્ય લો-સ્પિડ હેન્ડલીંગ પરવડી શકે છે, જે ડેલ્ટા-વિંગ ડિઝાઇનને પરિણામે વધતા ડ્રેગથી સામાન્ય નુક્સાન પામી શકે છે. વધારાના લાભ તરીકે, લેવકોન ઉચ્ચ [[એન્ગલ્સ ઓફ એટેક]] (એઓએ) પર નિયંત્રણક્ષમતામાં પણ વધારો કરશે.