વડોદરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ટાઇપ ઉમેર્યુ
નાનું સ્થિતિ=ચકાસો ઉમેરી - જીવડા વિષે વધારે સંશોધન કરવા માટે
લીટી ૬:
state_name = Gujarat |
state_name2 = ગુજરાત |
district=[[વડોદરા જિલ્લો]] |
leader_title=મેયર |
leader_name= શ્રીમતી (ડૉ.) જ્યોતી પંડ્યા |
લીટી ૨૦:
vehicle_code_range= GJ-06|
footnotes = |
સ્થિતિ=ચકાસો
}}
'''વડોદરા'''({{ઉચ્ચારણ|Vadodara_voice.ogg}}) એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલું અને [[વિશ્વામિત્રી નદી]]ને કિનારે વસેલું નગર છે. તેનું જુનું નામ '''વટપદ્ર''' છે. વડોદરાનું નામ સંસ્કૃત 'વટસ્ય ઉદરે' ઉપરથી ઉતરી આવ્યું હોવાનું પણ માનવામાં આવે છે. [[વિશ્વામિત્રી નદી]]ને કિનારે ઘણા વડ (સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર 'વટસ્ય ઉદરે' કળક્રમે અપભ્રંશ થતા થતા વડોદરા થઇ ગયું છે. [[અંગ્રેજી ભાષા| અંગ્રેજી]]માં લોકો ઘણીવાર તેને [[બરોડા]] કહીને પણ બોલાવે છે. આ નગર [[ગાયકવાડ]] વંશના [[મરાઠા]] રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.