સુખદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ભારતિય ક્રાંતિકારી
Content deleted Content added
નવું પાનું : '''સુખદેવ થાપર''' (પંજાબી ભાષા:ਸੁਖਦੇਵ ਥਾਪਰ) (મે ૧૫ ૧૯૦૭ - [[માર્ચ ૨૩]…
(કોઇ તફાવત નથી)

૦૧:૩૫, ૨૩ માર્ચ ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

સુખદેવ થાપર (પંજાબી ભાષા:ਸੁਖਦੇਵ ਥਾਪਰ) (મે ૧૫ ૧૯૦૭ - માર્ચ ૨૩, ૧૯૩૧),


લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ શાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ,અને માર્ચ ૨૦,૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.