અળશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અળસી એક ઔષધીય બીજ છે,જેનો રંગ સોનેરી પીળો હ...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
નાનુંNo edit summary
લીટી ૧:
અળસી એક ઔષધીય બીજ છે,જેનો રંગ સોનેરી પીળો હોય છે.આયુર્વેદ મા અળસી નુ ખુબ જ મહત્વ અને મહીમા વર્ણવેલ છે.
અ‍ળસી મોટાભાગ ઠંડા પ્રદેશોમા વધારે પ્રમાણમા વાવેતર થતી હોય છે.અળસી અનાજ ના ગણાય પણ તેમા અનાજના બધા ગણુ છે કારણ કે તેમા કાબોહાઈડ્રેટ છે
પણ ઓછા પ્રમાણમા, રેસા છે. બધા જ બી-કોમ્પલેક્ષ વિટામીન છે.તેમા મેગ્નેશ્યમ અને મેંગેનીઝ પણ છે. અળસીના
બીમા ‘ઓમેગા’ ૩ ફેટી એસીડ પણ હોય છે.
 
અળસી ના ફાયદા.
- રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ધટે છે.
-. અળસીમાં કેન્સર રોકનારા 21 તત્વો છે.જેથી કેન્સર સામે રક્ષણ મળે છે.
-. અળસીમાં રહેલ ઓમેગા-3 ફેટી એસીડ મગજના કોષોને શક્તિ આપે છે.
-. અળસીમાં રહેલ લીગ્નીન નામનો પદાર્થ હોર્મોન્સનુ નિયમન કરે છે.
-. બ્લડપ્રેશર અને ડાયાબિટીસ એમ બન્નેમાં રોજ એક ચમચી અળસી ખાવાથી એક વર્ષમાં ફાયદો થાય છે.
-. કિડનીના કામ-સોડીયમ બીજા વધારાના ક્ષાર અને પ્રદુષિત પદાર્થોને બહાર કાઢવામાં તે મદદ કરે છે.
-. અળસી માં ફાઈબર હોય છે તેથી કબજીયાત થતી અટકે છે.
-. ટોટલ કોલેસ્ટ્રોલ તથા ટ્રાયગ્લીસરાઈડનું પ્રમાણ ધટાડે છે.
 
દરરોજ જમીને એક ચમચી અળસી ખાવી જોઈએ અને આખા દિવસમાં વધુમાં વધુ ત્રણ ચમચી અળસી ખાઈ શકાય. વધુ પ્રમાણમાં નહી
 
 
 
 
 
 
 
Source : [http://www.FlaxseedsBenifit.com Flax seeds]
"https://gu.wikipedia.org/wiki/અળશી" થી મેળવેલ