સાબરમતી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૩:
'''સાબરમતી''' પશ્ચિમ [[ભારત]]માં આવેલી નદી છે. તેની લંબાઇ આશરે ૩૭૧ કીમી છે.
 
સાબરમતી નદીની શરૂઆત [[રાજસ્થાન|રાજસ્થાન રાજ્ય]]ના [[ઉદયપુર જિલ્લો|ઉદયપુર જિલ્લા]]માં [[અરવલ્લી]]ની પર્વતમાળામાં થાય છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મુખ્યમોટો ભાગ [[ગુજરાત]]માંથી વહે છે અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]] થકી [[અરબી સમુદ્ર]]માં ભળી જાય છે.
 
[[અમદાવાદ]] અને [[ગાંધીનગર]], અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથા રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઇ.સ. ૧૪૧૧ ગુજરાતના સુલતાન [[અહમદશાહ]]ને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઇ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી હતી.