નેલ્સન મંડેલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું 113.193.196.226 (talk)દ્વારા ફેરફરોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા...
લીટી ૧:
[[ચિત્ર:Nelson Mandela-2008 (edit).jpg|thumb|right|નેલ્સન મંડેલા]]
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એવા દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ નેલ્સન. ૧૯૭૦ અને ‘૮૦ના દાયકામાં દક્ષિણ આફ્રિકાની શ્વેત લઘુમતી સરકારે મંડેલાના પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એએનસી)ને આતંકવાદી જૂથમાં ખપાવી દીધું હતું.
નેલ્સન મંડેલા રિએલ લાઈફમાં પણ હતા એકદમ ખુશ મિજાજી.આફ્રિકાના પ્રમુખ રહી ચુકેલા આ શાંતિદૂત એક મહિલાના પ્રેમમાં હતા ગળાડૂબ.તો આજે જાણો એવી કઈ યુવતી હતી જેણે ચોરી લીધુ હતુ આ શાંતિદૂતનુ દિલ.
એવલિન મેસ-
મંડેલાએ સાઉથ આફ્રિકન નર્સ સાથે 1944માં લગ્ન કર્યા હતા.આ કપલના ચાર સંતાનો છે.આફ્રિકન નેશનલ ક્રોંગેસ સાથેના મંડેલાના અટેચમેન્ટ બાદ આ પતી-પત્ની વચ્ચેનુ અંતર વધ્યુ હતુ.એક ખુબ પ્રસિધ્ધ અખબારના અહેવાલ અનુસાર એક દિવસે મેસ જ્યારે ડર્બનની ટ્રિપ બાદ ઘરે પાછા ફર્યા તો તેમણે પોતાના પતીને તેમની સેક્રેટરી સાથે જોયા.એવલિન ખુબ ગુસ્સે થયા અને તેમણે પતિની લેડી સેક્રેટરી પર ગરમ પાણી ફેંક્યુ.તેમ છતા આ અફેર ચાલુ રહ્યું.એવલિન અમને મંડેલા વચ્ચેનો વિવાદ ત્યારે વધારે ચાલ્યો જ્યારે એવલિને કહ્યુ કે મને અથવા તો તેમની સેક્રેટરી બે માંથી એકને પસંદ કરો.ત્યારબાદ 1958માં એવલિન તેના સંતનોને લઈને પતિથી અલગ થઈ ગઈ.એવલિનનુ મૃત્યુ 2004માં 81 વર્ષની વયે થયુ હતુ.
વિન્ની મંડેલા-
મંડેલા અને એવલિનના ડિવોર્સ થયા તે જ વર્ષે તેમણે વિન્ની સાથે કે જેને બે દિકરીઓ હતી ઝેનાની અને ઝિન્દજી સાથે પરણી ગયા.ત્યારબાદ વિન્નીએ તેમને પોલિટિકલ સપોર્ટ જારી રાખ્યો.જ્યારે મંડેલા 1990માં જેલમાંથી છુચ્યા ત્યારબાદ તેઓ આફ્રિકાના પ્રમુખ તરીકે ચુટાયા 1994માં.ત્યારબાદ આ કપલ્સના પણ ડિવોર્સ કોર્ટમાં પહોચ્યાં,કારણ કે મંડેલાના જેલમાં ગયા બાદ વિન્ની એક યંગ મેનના પ્રમમાં હતા.આ કપ્લસે 1996માં લગ્નના 38 વર્ષ બાદ છુટાછેડા લીધા.
ગ્રાસ મસેલ-
પોતાના 80માં બર્થ ડેના બે વર્ષ પછી મંડેલા મોઝામ્બિકના ફસ્ટ લેડી ગ્રાસ મશેલ સાથે પરણ્યા.મશેલ લો ડિગ્રી ધરાવતા હતા.તેઓ ત્રણ ભાષા જાણતા હતા.તેઓ મંડેલાની અગાઉની પત્ની કરતા ઘણી ફ્રિડમ લાઈફ જીવતા હતા.મંડેલા સાથે લગ્ન કરવા છતાં તેમણે પોતાની પાછળથી પોતાની પતીનુ નામ દૂર નહોતુ કર્યુ.મશેલના પણ બે સંતાનો હતો જેમાં એકનુ નામ હતુ મેલન્ગાની મશેલ અને બીજાનુ નામ હતુ જોશીના મશેલ.
 
દિકરીઓ માકાઝ્યુ મંડેલા,ઝેનાની મંડેસા અને ઝિન્દઝીવા મંડેલા તથા જોનીસા મશેલ-
ભલે મંડેલા ત્રણ વખત લગ્નના બંધને બંધાઈ ચુક્યા પણ તેમની તમામ પત્નીઓની દિકરીઓનુ તેમનુ સાથેનુ બોન્ડિગ ખુબ સારું હતુ.આ તમામ તેમની ખુબ નજીક હતી.
 
નાઓમી કૈંપબેલ-
આ સુપર મોડલે એક અગ્રણી વેબ સાઈટને મંડેલાના નિધન બાદ કહ્યુ હતુ કે મે તેમની ગ્રાન્ડ ડોટરના હાથે એવોર્ડ મેળ્વયો તે મારા માટે ખુબ મોટુ સમ્માન હતુ.આ ઓવોર્ડ મે 2010માં મેળ્વયો હતો.મને આજ સુધી એ ખબર નથી કે તે કેવી રીતે મારા સુધી પહોચ્યા અને તેમણે મારામાં શુ જોયુ હતુ.તેમણે મારા માટે ઘણુ કર્યુ છે હવે હુ તેમના માટે કંઈક કરવા માંગુ છુ.
 
By Viral Kathiriya.
Skype:viral.kathiriya
{{ભારત રત્ન}}