નેલ્સન મંડેલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું 59.95.199.179 (talk)દ્વારા ફેરફરોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા સ...
લીટી ૧:
[[ચિત્ર:Nelson Mandela-2008 (edit).jpg|thumb|right|નેલ્સન મંડેલા]]
 
સાઉથ આફ્રીકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ અને વંશીયભેદભાવ વિરોધી ચળવળ ચલાવનારા તેમજ તે આંદોલન દ્વારા જ આખા વિશ્વમાં પ્રસિદ્ધી પ્રાપ્ત કરનારા નેલ્સન મંડેલાનું 95 વર્ષની જૈફ વયે નિધન થયું હતુ.દક્ષીણ આફ્રીનાં રાષ્ટ્રપતિ જૈકબ જૂમાએ આપેલા એક વક્તવ્યમાં જણાવ્યુ હતું કે , રાષ્ટ્રએ પોતાનો એક પનોતો પુત્ર ખોયો છે. રાષ્ટ્રને સૌથી મહાન પુત્ર ગુમાવવાનો શોક રહેશે.તેમણે વધુમાં જણાવ્યું કે નેલ્સન મંડેલાને આંદોલનમાં સાથ આપનારા તેમનાં તમામ સાથીઓને બોલાવી લેવામાં આવ્યા છે અને તેમની હાજરીમાં જ તેમને વિદાય આપવામાં આવશે. નેલ્સન મંડેલાના નિધન પર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી, વડાપ્રધાન મનમોહન સિંહ, અમેરિકાના રાષટ્રપતિ બરાક ઓબામા અને કેમરને પણ દુખની લાગણી વ્યક્ત કરી છે.
 
અત્રે નોંધનીય છે કે નેલ્સન મંડેલાની ગણનાં વિશ્વનાં સર્વશ્રેષ્ઠ નેતાઓમાં થાય છે. તેમણે આફ્રીકામાં વંશીય સરકાર ઉખેડી ફેંકવા માટે લાંબો સંધર્ષ ખેડ્યો હતો અને ભારે સંધર્ષ બાદ તેમાં સફળતા પણ પ્રાપ્ત કરી હતી. જો કે આ સંધર્ષ દરમિયાન તેમને 27 વર્ષ જેટલા લાંબા ગાળા માટે જેલમાં રહેવું પડ્યુ હતુ.ત્યાર બાદ તેઓ આફ્રીકાનાં પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા હતા.
 
મંડેલાનો જન્મ 1918માં ઇસ્ટન કેપ ઓફ સાઉથ આફ્રીકાનાં એક નાનકડા ગામમાં થયો હતો. ત્યાં મદીબા કબીલાએ તેમનું નામ રોલિહલાહલા દાલિભંગા રાખ્યુ હતુ પરંતુ તેમની શાળાનાં એક શિક્ષકે તેમનું અંગ્રેજી નામ નેલ્સન રાખ્યું હતુ. તેમનાં પિતા થેંબુ રાજા રાજ પરિવારમાં સલાહકાર હતા અને જ્યારે તેમનું મૃત્યુ થયુ ત્યારે નેલ્સન માત્ર 9 વર્ષનાં હતા. તેમનું બાળપણ થેંબુ ગામનાં નેતા જોગિનતાબા દલિનદયાબોની સાથે પસાર થયું. તેઓ 1943માં આફ્રીકા નેશ્નલ કોંગ્રેસમાં જોડાયા અને આગળ જતા તેઓ તે જ પક્ષનાં અધ્યક્ષ પણ બન્યા હતા.
 
દુનિયાના બીજા ઘણા સંધર્ષોમાં પણ તેમણે શાંતિદુત તરીકે પ્રશંસનીય કામગીરી કરી હતી. તેમને 1993માં નોબલ શાંતિ પુરસ્કાર પણ આપવામાં આવ્યુ હતુ. 1964માં જ્યારે તેઓ જેલમાં ગયા ત્યાર બાદ તેઓ દુનિયામાં વંશીયભેદનાં આઇકોન સમાન બની ગયા હતા. જો કે તેમણે આ સંધર્ષ ઘણા વર્ષો પુર્વે ચાલુ કર્યો હતો પરંતુ તેનાં ઘેરા પ્રત્યાઘાતો તેઓને જેલમાં મોકલાયા ત્યાર બાદ જ પડ્યા હતા. વીસમી સદીમાં આફ્રીકામાં નેશ્ન લ પાર્ટી અને ડચ રિફોર્મ ચર્ચની બોલબાલા હતી. તેમનો સિદ્ધાંત આફ્રીકન રીતે બાઇબલ ભણાવવા અને બોએર લોકોને સત્તામાં સમાવવા મુદ્દે હતી.
 
મંડેલા મહાત્માં ગાંધીથી ભારે પ્રભાવીત હતા. લોકો તેમને સાઉથ આફ્રીકાનાં ગાંધી તરીકે પણ ઓળખતા હતા. જે લોકોએ તેમને જેલમાં પુર્યા અને તેમને પરેશાન કર્યા તે લોકો માટે પણ તેમણે ક્યારે કડવા શબ્દો કહ્યા નથી. પાંચ વર્ષ રાષ્ટ્રપતિ રહ્યા બાદ 1999માં તેમણે પોતાનું પદ છોડ્યું. તે છતા પણ સાઉથ આફ્રીકામાં તેમનો દબદબો યથાવત્ત રહ્યો. 2001માં તેમને કેન્સર હોવાનું નિદાન થયા બાદ તેમણે 2004માં જાહેર જીવનમાંથી વિદાય લીધી અને પોતાનાં પરિવાર અને સ્નેહીઓ સાથે સમય પસાર કરવાનું ચાલુ કર્યુ હતુ.
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એવા દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ નેલ્સન. ૧૯૭૦ અને ‘૮૦ના દાયકામાં દક્ષિણ આફ્રિકાની શ્વેત લઘુમતી સરકારે મંડેલાના પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એએનસી)ને આતંકવાદી જૂથમાં ખપાવી દીધું હતું.

{{ભારત રત્ન}}