નેલ્સન મંડેલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 59.95.199.179 (talk)દ્વારા ફેરફરોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા સ...
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Nelson Mandela-2008 (edit).jpg|thumb|right|નેલ્સન મંડેલા]]
'''નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા (Nelson Rolihlahla Mandela)''' ({{IPA-xh|xoˈliːɬaɬa manˈdeːla|[[Xhosa language|Xhosa]] pronunciation:}}) (૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩) દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એવા દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ નેલ્સન. ૧૯૭૦ અને ‘૮૦ના દાયકામાં દક્ષિણ આફ્રિકાની શ્વેત લઘુમતી સરકારે મંડેલાના પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એએનસી)ને આતંકવાદી જૂથમાં ખપાવી દીધું હતું.
 
ક્ષોસા (Xhosa) સમુદાયનાં થેમ્બુ (Thembu) રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું. તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા.
 
મંડેલાએ ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં તેમને જેલમુક્ત કરાયા.
 
==અવસાન==
૯૫ વર્ષની ઉંમરે, પરીવારજનોની ઉપસ્થિતિમાં, ફેફસાંના ચેપને કારણે ૫ ડિસેમ્બર ૨૦૧૩નાં રોજ, તેમનાં નિવાસસ્થાન હૌગટન, જહાનિસબર્ગ ખાતે તેઓનું અવસાન થયું.<ref name="BBCD">{{cite news|url=http://www.bbc.co.uk/news/world-africa-25249520|title=South Africa's Nelson Mandela dies in Johannesburg|date=5 December 2013|publisher=''[[BBC News]]''|accessdate=5 December 2013}}</ref> પ્રમુખ જેકબ ઝુમાએ તેમનાં અવસાનનાં ખબર વિશ્વને આપ્યા.<ref name="BBCD" /><ref>{{cite news|url=http://www.nytimes.com/2013/12/06/world/africa/nelson-mandela.html?_r=0|title=Mandela's Death Leaves South Africa Without Its Moral Center|publisher=''[[The New York Times]]''|author=Polgreen, Lydia|date=5 December 2013|accessdate=5 December 2013}}</ref>
 
==સંદર્ભો==
{{reflist}}
 
{{ભારત રત્ન}}