નેલ્સન મંડેલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૫:
 
મંડેલાએ ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં તેમને જેલમુક્ત કરાયા.
 
૧૯૯૦માં [[ભારત]]નું શ્રેષ્ઠ નાગરીક સન્માન [[ભારત રત્ન]] અને ૧૯૯૩માં [[નોબૅલ પારિતોષિક|નોબૅલ શાંતિ પુરસ્કાર]] સમેત મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા.<ref>[https://en.wikipedia.org/wiki/List_of_Nelson_Mandela_awards_and_honours અંગ્રેજી વિકિ પરની યાદી]</ref>
 
==અવસાન==