ઘુમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q2723508 (translate me) |
નાનુંNo edit summary |
||
લીટી ૨૧:
'''ઘુમ''' (અથવા '''ઘૂમ''') એ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલ દાર્જિલિંગ હિમાલયન ક્ષેત્રનું એક નાનકડું નગર છે. [[દાર્જીલીંગ હિમાલયન રેલ્વે|દાર્જિલિંગ હિમાલયન રેલ્વે]] પર આવેલ આ સ્ટેશન ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલ રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશન સમુદ્ર સપાટી થી ૨૨૨૫.૭મી ઊંચાઈ પર આવેલ છે.<ref name = "Guide">Agarwala, A.P. (editor), ''Guide to Darjeeling Area'', 27th edition, p. 53-55, ISBN 81-87592-00-1.</ref> આ સ્થળે ઘૂમ મઠ અને દાર્જિલિંગ હિમાલયન રેલ્વેનો બાતસિયા વળાંક આવેલો છે.
==વાહનવ્યવહાર==
|