ઉદવાડા (તા. પારડી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
Content deleted Content added
નવું પાનું : '''ઉદવાડા''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના [[વલ…
(કોઇ તફાવત નથી)

૧૫:૫૧, ૨૮ માર્ચ ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

ઉદવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના પારડી તાલુકાનું મહત્વનું ગામ છે. ઉદવાડા ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.
ઉદવાડા ગામસ્થિત પારસી અગિયારી વિશ્વભરમાં પારસીઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. અંહી ઇરાનથી આવેલા પારસીઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને આતશબહેરામ કહેવાય છે, તેની સ્થાપના કરી હતી.
આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.