વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
{{સાર|લેખ કોઈ પક્ષની તરફેણ કરતો નહિ પણ દરેક પક્ષને વાજબી રીતે અને પક્ષપાત વિના વર્ણવતો હોવો જોઈએ. આ તમે શું કહો છો અને કેવી રીતે કહો છો એ બંન્નેને લાગુ પડે છે.}}
[[File:Wikipedia scale of justice.png|200px|right]]
 
'''નિષ્પક્ષ દૃષ્ટિકોણ'''થી સંપાદન કરવું અર્થાત વાજબી રીતે, ન્યાયીપણે કે સ્પષ્ટ અથવા ચોક્ક્સ રીતે, પ્રમાણસરનું, યથાપ્રમાણ, યોગ્ય પ્રમાણવાળું, અને શક્ય ત્યાં સુધી પૂર્વગ્રહ કે પક્ષપાત વિના, બધાજ મહત્વનાં, અર્થપૂર્ણ દૃષ્ટિકોણ જે વિશ્વાસપાત્ર અને ચકાસણી કરી શકાય તેવા સ્રોત દ્વારા ઉપલબ્ધ હોય, રજૂ કરવા. બધા જ વિકિપીડિયા લેખો અને અન્ય જ્ઞાનકોશીય તત્ત્વો પદાર્થવાદિતા, વસ્તુલક્ષિતાનાં નિષ્પક્ષ દૃષ્ટિકોણથી લખાયા હોવા જોઈએ. નિષ્પક્ષ દૃષ્ટિકોણ એ વિકિપીડિયા અને અન્ય વિકિમીડિયા પરિયોજનાઓનો પાયાનો સિદ્ધાંત છે (જુઓ : [[:en:WP:5P|fundamental principle of Wikipedia]] અને [[:meta:Foundation issues|other Wikimedia projects]]). આ નીતિમાં તડજોડ કે તબદીલી કરાશે નહિ અને સર્વ સંપાદકોએ તથા લેખોએ તેને અનુસરવાનું રહેશે.
 
'''નિષ્પક્ષ દૃષ્ટિકોણ''' એ વિકિપીડિયાની ત્રણ કેન્દ્રિય નીતિઓમાંની એક છે. (અન્ય બે "ચકાસણી પાત્રતા" ([[વિકિપીડિયા:en:Wikipedia:Verifiabilityચકાસણીયોગ્યતા|Verifiabilityચકાસણીયોગ્યતા]])" અને "[[વિકિપીડિયા:પ્રારંભિક સંશોધન નહીં" ([[:en:Wikipedia:No original research|Noપ્રારંભિક originalસંશોધન researchનહીં]])" છે.) આ ત્રણે નીતિઓ સંયુક્ત રીતે વિકિપીડિયામાંના લેખનો પ્રકાર અને ગુણવત્તા ગ્રાહ્ય છે કે નહીં તેનો નિર્ણય કરશે. કારણ કે આ નીતિ સુમેળથી કાર્યરત હોય, તે એકબીજાથી અલગતા કે પૃથકત્વની વાત નહીં કરે, અને સંપાદકોએ આ ત્રણે નીતિઓની જાણકારી રાખવાનો યત્ન કરવો જોઈએ. ઉપરોક્ત સિદ્ધાંતનું, જે આ નીતિ આધારિત છે, અન્ય કોઈ નીતિ કે માર્ગદર્શિકા, કે સંપાદકોના સર્વસામાન્ય અભિપ્રાય કે સર્વસંમતિ દ્વારા પણ ઉલ્લંઘન કરી શકાશે નહીં.
 
==નિષ્પક્ષતાની સ્પષ્ટતા==
* મંતવ્યોને હકિકતોનો દરજ્જો આપવાનું ટાળો.
* ગંભીર વિવાદાસ્પદ દાવાઓને હકિકતોનો દરજ્જો આપવાનું ટાળો.
* હકિકતોને મંતવ્યોનો દરજ્જો આપવાનું ટાળો.
* ચુકાદા પ્રકારની નહિ એવી ભાષા વાપરો.
* વિષય સાથે સંકળાયેલા વિરોધાભાષી દૃષ્ટિકોણને પણ દર્શાવો.
 
==નિષ્પક્ષતા પર પહોંચવું==
====મથાળું (લેખનું નામ)====
====લેખનું બંધારણ====
====યોગ્ય અને અયોગ્ય ભાર====
====વિવિધ પાસાઓનું સમતોલન====
====સમાન કાયદેસરતા આપવી====
====યોગ્ય સંશોધન====
====સપ્રમાણતા, સમતોલન====
====પૂર્વગ્રહરહિત, નિષ્પક્ષપાતી વલણ====
====કદરકર્તા મંતવ્યો વર્ણવવા====
====શબ્દો પર ધ્યાન આપો====
====સ્રોતોમાંના પૂર્વગ્રહો====
 
==નિષ્પક્ષતા વિવાદોનું વ્યવસ્થાપન==
 
(વધારે માટે મૂળ અંગ્રેજી લેખનો અભ્યાસ કરો)
 
==આ પણ જુઓ==