વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૯:
==વિશ્વાસપાત્ર સ્રોતો==
====વિશ્વાસપાત્ર સ્રોત કોને ગણવા====
વિકિપીડિયા પર શબ્દ "સ્રોત"નાં ત્રણ અર્થ છે:
#રચનાનો પ્રકાર (દસ્તાવેજ, લેખ, અથવા પુસ્તક એ એનાં કેટલાક ઉદાહરણ છે)
#રચનાકાર (દા.ત. લેખક)
#પ્રકાશક, પ્રસિદ્ધકર્તા (દા.ત.ઓક્સફર્ડ યુનિવર્સિટિ પ્રેસ)
ત્રણે વિશ્વાસપાત્રતાને અસરકર્તા છે.
 
લેખોનો પાયો વિશ્વાસપાત્ર, [[વિકિપીડિયા:ત્રાહિત સ્રોતો|ત્રાહિત]], સત્યતા-ચકાસણી અને ચોક્કસાઈ માટે આદરપાત્ર ગણાતા પ્રસિદ્ધ સ્રોતો પર હોય છે. સ્રોતરૂપ માહિતી '''પ્રસિદ્ધ''' થયેલી હોવી જ જોઈએ, જેની અમારી વ્યાખ્યા એ છે કે એ "કોઈને કોઈ સ્વરૂપમાં સૌને માટે ઉપલબ્ધ" હોવી જોઈએ.<ref>આમાં એવી સામગ્રી જેમ કે જાહેર પહોંચ વાળા દફતરો, સ્મારકો પરનાં લખાણો, શિલાલેખો, તામ્રપત્રો, હસ્તલીપીઓ, કબરનાં પથ્થરો, વગેરે જે દરેકને જોવા માટે ખુલ્લા/ઉપલબ્ધ હોય.</ref> '''અપ્રસિદ્ધ''' કે '''અપ્રકાશિત''' સામગ્રી વિશ્વાસપાત્ર તરીકે ગણતરીમાં લેવાશે નહિ. Use sources that directly support the material presented in an article and are appropriate to the claims made. The appropriateness of any source depends on the context. The best sources have a professional structure in place for checking or analyzing facts, legal issues, evidence, and arguments. The greater the degree of scrutiny given to these issues, the more reliable the source. Be especially careful when sourcing content related to [[WP:BLP|living people]] or [[WP:MEDRS|medicine]].
 
If available, academic and peer-reviewed publications are usually the most reliable sources, such as in history, medicine, and science.
 
Editors may also use material from reliable non-academic sources, particularly if it appears in respected mainstream publications. Other reliable sources include:
*university-level textbooks
*books published by respected publishing houses
*magazines
*journals
*mainstream newspapers.
 
Editors may also use electronic media, subject to the same criteria. See details in ''[[Wikipedia:Identifying reliable sources]] and [[Wikipedia:Search engine test]]''.
 
====વર્તમાનપત્રો અને સામયિકોના બ્લૉગ====
====ચર્ચા દ્વારા પાત્રતાપ્રાપ્ત વિશ્વાસપાત્ર સ્રોતો====