વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૧:
 
====વર્તમાનપત્રો અને સામયિકોના બ્લૉગ====
કેટલાક વર્તમાનપત્રો, સામયિકો, અને અન્ય સમાચાર સંસ્થાઓ પોતાની વેબસાઈટો પર કટારો ને આશરો આપતા હોય છે (અન્ય લેખકોનાં લખાણો પ્રસિદ્ધ કરતા હોય છે) જેને તેઓ [[બ્લૉગ|બ્લૉગ્સ]] કહે છે. જો લેખક વ્યવસાઈક હોય તો આ પણ સ્વીકારવા યોગ્ય સ્રોત બની શકે, પણ તેનો ઉપયોગ સાવચેતીથી કરવો કારણ કે કદાચ બ્લૉગ જે તે સમાચાર સંસ્થાઓની સામાન્ય સત્યાર્થતા ચકાસણી પ્રક્રિયાને અનુસરતા ન પણ હોય તેમ બને.<ref name="EXCEPTIONAL"/> જો કોઈ સમાચાર સંસ્થા બ્લૉગમાં લખાણ મંતવ્ય લેખે પ્રકાશિત કરતી હોય તો, એ વિધાનને જે તે લેખક સાથે જોડો. (ઉદા: વિનોદ ભટ્ટ લખે છે કે...). વાચકો દ્વારા લખાયેલા બ્લૉગ લખાણો સ્રોત/સંદર્ભ તરીકે વાપરો નહિ. વ્યક્તિગત કે જૂથ દ્વારા પ્રકાશિત બ્લૉગ્સ વિશ્વાસપાત્ર સ્રોત ગણાતા '''નથી''', જુઓ [[#સ્વપ્રકાશિત સ્રોતો|સ્વપ્રકાશિત સ્રોતો]] નીચે.
 
====ચર્ચા દ્વારા પાત્રતાપ્રાપ્ત વિશ્વાસપાત્ર સ્રોતો====
==સામાન્યપણે અવિશ્વાસપાત્ર સ્રોતો==