વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૪:
 
====ચર્ચા દ્વારા પાત્રતાપ્રાપ્ત વિશ્વાસપાત્ર સ્રોતો====
કોઈ ખાસ વિધાન માટે કોઈ ચોક્કસ સ્રોતની વિશ્વાસપાત્રતા ચર્ચવા માટે, જે તે લેખના ચર્ચાને પાને કે [[વિકિપીડિયા:ચોતરો|ચોતરા]] પર ચર્ચા ચાલુ કરો (હાલ આપણે આ માટેનું અલગ સૂચનપટ બનાવ્યું નથી), જે કોઈ ખાસ દાખલામાં કઈ નીતિ લાગુ કરવી તે શોધવામાં ઉપયોગી બનશે. સ્રોત અને સંદર્ભો ટાંકવા બાબતે વિવિધ નીતિઓ લાગુ પડી શકે છે, ક્યારેક વિરોધાભાસ થતો જણાય તો આ નીતિને પ્રાધાન્ય આપવું રહેશે.
 
==સામાન્યપણે અવિશ્વાસપાત્ર સ્રોતો==
====સંશયાત્મક સ્રોતો====