ગાય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 145 interwiki links, now provided by Wikidata on d:q830 (translate me)
લીટી ૧:
[[ચિત્ર:તમિળ ગાય.jpg|thumb|300px|[[તમિલનાડુ]]માં ગાય]]
'''ગાય''' એ [[ભારત]]માં ઠેર ઠેર જોવા મળતું એક ચોપગું, શીંગડાવાળું, પાલતુ સસ્તન વર્ગમાં આવતું [[પ્રાણી]] છે. આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને '''બળદ''' અનેં લગામ વગરનાં નર ને '''આખલો''' કહે છે. ગાયનો ઉછેર તેના [[દૂધ]] માટે, જ્યારે કે બળદનો ઉછેર [[કૃષિ|ખેતીવાડી]]માં મજૂરી માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમય થી થતું આવ્યું છે.કારણં કે તેનીં દરેક ઉપજ થી કંઇના કંઇ મળે જ છે.
 
== હિંદુ સંસ્કુતિમાં ગાયનું પ્રદાનં ==
હિન્દુ માન્યતા અનુંસાર તેનાં દરેક અંગમાં દેવતાઓ વાસ કરે છે તેથી ગાયને [[માતા]] તરીકે ગણી માન આપવામાં આવે છે, પૌરાણીક કામધેનું ગાય દરેક ઇચ્છા પુરી કરે છે તેવું માનંવામા આવે છે. નંદિનીં નામની ગાયતો સ્વર્ગમાં રહે છે અનેં તેનું લાલન પાલન દેવતાઓ કરે છે.
 
== ગાયનીં જાતો ==
"https://gu.wikipedia.org/wiki/ગાય" થી મેળવેલ