વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎નોંધ
લીટી ૫૨:
* [http://www.nytco.com/press/ethics.html The New York Times Company] forwards this understanding: "Conflicts of interest, real or apparent, may arise in many areas. They may involve tensions between journalists' professional obligations to our audience and their relationships with news sources, advocacy groups, advertisers, or competitors; with one another; or with the company or one of its units. And at a time when two-career families are the norm, the civic and professional activities of spouses, household members and other relatives can create conflicts or the appearance of them."
</ref>
વેબસાઈટ્સ અને પ્રકાશનો સહીતનાં કેટલાંક સ્રોતો એવા વિચારો દર્શાવે છે જે બહોળીમાત્રામાં અન્ય ઉદ્દામ મતવાદી અથવા તો કોઈ ખાસ મુદ્દાની જાહેરાત કે પ્રોત્સાહક વલણ ધરાવતા સ્રોતોને ધ્યાને લેતા હોય, અથવા તે ભ્રામક ગપસપ, અફવા કે વ્યક્તિગત મત પર જ ભારે આધાર રાખતા હોય. આ વા સંશયાત્મક સ્રોતને સંદર્ભ તરીકે માત્ર તે સ્રોતના વિષયના પોતાના લેખમાં જ વાપરી શકાશે; જુઓ [[#સંશયાત્મક કે સ્વપ્રકાશિત સ્રોતોને સ્રોત લેખે વાપરેલા સ્રોતો|નીચે]]. અન્યના વિષયે તકરારી દાવાઓ માટે એ ઉપયુક્ત ગણાશે નહીં.
Such sources include websites and publications expressing views that are widely considered by other sources to be extremist or promotional, or that rely heavily on unsubstantiated gossip, rumor or personal opinion. Questionable sources should only be used as sources of material on themselves, especially in articles about themselves; જુઓ [[#સંશયાત્મક કે સ્વપ્રકાશિત સ્રોતોને સ્રોત લેખે વાપરેલા સ્રોતો|નીચે]]. They are not suitable sources for contentious claims about others.
 
====સ્વપ્રકાશિત સ્રોતો====
કોઈપણ પોતાનું વેબપાનું કે પુસ્તક પ્રકાશન કરી શકે છે, અને પોતે કોઈ ચોક્કસ ક્ષેત્રના નિષ્ણાંત હોવાનો દાવો પણ કરી શકે છે. આ કારણે, સ્વપ્રકાશિત વિગતો, જેવી કે પુસ્તકો, પરવાનાઓ (patents), પત્રિકાઓ (newsletters), અંગત વેબસાઈટ્સ, ખુલ્લા વિકિઓ (open wikis), વ્યક્તિગત કે જૂથના બ્લૉગ્સ, ઈન્ટરનેટ ફોરમ્સ પરના પ્રકાશનો, અને ટ્વિટ્સ, આ બધું મુખ્યત્વે સ્રોતો તરીકે સ્વિકાર્ય નથી. સ્વપ્રકાશિત નિષ્ણાત, તજજ્ઞ, સ્રોતો કદાચ ત્યારે વિશ્વાસપાત્ર ગણાય જ્યારે તે પ્રસ્થાપિત તજજ્ઞ દ્વારા તેના પોતાના તજજ્ઞતા વિષય બાબતે પ્રકાશિત કરાયા હોય, અને એનું એ '''સંબંધકર્તા ક્ષેત્રનું કાર્ય''' અગાઉ અન્ય વિશ્વાસપાત્ર ત્રાહિત પ્રકાશન દ્વારા પ્રકાશિત કરાયું હોય.<ref name="EXCEPTIONAL">Please do note that any exceptional claim would require [[Wikipedia:Verifiability#Exceptional claims require exceptional_sources|exceptional sources]]</ref> આવા સ્રોતોના ઉપયોગ વખતે ખાસ સાવધાની રાખો: જો કોઈ પ્રશ્નના ઘેરામાં રહેલી વિગત એ દ્વારા અહીં આવી જશે તો કોઈ ને કોઈ તો જરૂર પ્રશ્ન ઉઠાવશે જ.<ref>Self-published material is characterized by the ''lack of independent reviewers'' (those without a conflict of interest) validating the reliability of contents. Further examples of self-published sources include press releases, material contained within company websites, advertising campaigns, material published in media by the owner(s)/publisher(s) of the media group, self-released music albums and [[manifesto|electoral manifestos]]:
* The [http://library.berkeley.edu/TeachingLib/Guides/Internet/Evaluate.html University of California, Berkeley library] states: "Most pages found in general search engines for the web are self-published or published by businesses small and large with motives to get you to buy something or believe a point of view. Even within university and library web sites, there can be many pages that the institution does not try to oversee."
* [http://www.princeton.edu/pr/pub/integrity/pages/other/ Princeton University] offers this understanding in its publication, ''Academic Integrity at Princeton (2011)'': "Unlike most books and journal articles, which undergo strict editorial review before publication, much of the information on the Web is self-published. To be sure, there are many websites in which you can have confidence: mainstream newspapers, refereed electronic journals, and university, library, and government collections of data. But for vast amounts of Web-based information, no impartial reviewers have evaluated the accuracy or fairness of such material before it's made instantly available across the globe."
* The [http://library.stkate.edu/pdf/citeChicago.pdf Chicago Manual of Style, 16th Edition] states, "any Internet site that does not have a specific publisher or sponsoring body should be treated as unpublished or self-published work."</ref>
જીવંત વ્યક્તિત્વ વિશેનાં સ્વપ્રકાશિત સ્રોતને ત્રાહિત સ્રોત લેખે વાપરો '''નહીં''', પછી ભલે તે લખનાર તજજ્ઞ હોય, બહુ જાણીતા વ્યવસાઈક સંશોધક હોય, કે લેખક હોય.
====સંશયાત્મક કે સ્વપ્રકાશિત સ્રોતોને સ્રોત લેખે વાપરેલા સ્રોતો====
====વિકિપીડિયા અને વિકિપીડિયાને સ્રોત લેખે વાપરતા સ્રોતો====