માર્ચ ૩૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

તારીખ
Content deleted Content added
નવું પાનું : '''30 માર્ચ'''નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૯મો([[લિપ વર્ષ…
(કોઇ તફાવત નથી)

૦૧:૦૨, ૩૦ માર્ચ ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

30 માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૯મો(લિપ વર્ષ દરમ્યાન ૯૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૫૮ - હાયમન લિપમેને (Hymen Lipman) ચેકરબ્બર શાથેની પેન્સિલનો અધિકાર(પેટન્ટ) નોંધાવ્યો.
  • ૧૮૬૭ - અમેરિકાએ, ૭.૨ મીલીયન ડોલરમાં (૪.૧૯ ડોલર/ચો.કિ.મી.) અલાસ્કા ખરીદ્યું. અખબારોએ આને મુર્ખામી ગણાવી.
  • ૧૯૫૧ - 'રેમિંગ્ટન રેન્ડે'(Remington Rand),પ્રથમ "યુનિવાક-૧" (UNIVAC I) કોમ્પ્યુટર, અમેરિકાનાં વસ્તી ગણના વિભાગને સોંપ્યું.
  • ૨૦૦૬ - "યુનાઇટેડ કિંગડમ ત્રાસવાદ કાનુન ૨૦૦૬", કાયદો બન્યો.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ