વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૬૧:
જીવંત વ્યક્તિત્વ વિશેનાં સ્વપ્રકાશિત સ્રોતને ત્રાહિત સ્રોત લેખે વાપરો '''નહીં''', પછી ભલે તે લખનાર તજજ્ઞ હોય, બહુ જાણીતા વ્યવસાઈક સંશોધક હોય, કે લેખક હોય.
====સંશયાત્મક કે સ્વપ્રકાશિત સ્રોતોને સ્રોત લેખે વાપરેલા સ્રોતો====
સંશયાત્મક કે સ્વપ્રકાશિત સ્રોતો '''એમના પોતાના વિશેના''' લેખોમાં વપરાયા હોઈ શકે છે, ખાસકરીને એમના વિશેના કે એમની પ્રવૃત્તિઓ વિશેના લેખોમાં અને જે તે ક્ષેત્રનાં નિષ્ણાત દ્વારા પ્રકાશિત સ્વપ્રકાશિત સ્રોત હોવાની જરૂરિયાત વગર, પણ ત્યાં સુધી જ્યાં સુધી:
# વિગતો ન તો વધારે પડતી પોતાને જ મહત્વ આપનારી કે ન તો [[#અસાધારણ દાવાઓ માટે અસાધારણ સ્રોતો જોઈએ|અસાધારણ દાવાઓ]] કરનારી હોવી જોઈએ;
# એ ત્રાહિત વિષયક દાવાઓમાં સંકળાયેલા ન હોવા જોઈએ;
# એ સ્રોત સાથે સીધી રીતે ન સંકળાયેલી ઘટનાઓ બાબતના દાવાઓમાં સંકળાયેલા ન હોવા જોઈએ;
# એની પ્રમાણભૂતતા વિશે કોઈ વાજબી શંકા ન હોવી જોઈએ;
# આખો લેખ પ્રાથમિકપણે આવા સ્રોતો પર જ આધારિત ન હોવો જોઈએ.
 
આ નીતિ સોશિઅલ નેટવર્કિંગ વેબસાઈટ્સ જેવી કે [[ટ્વિટર]], ટમ્બ્લર અને [[ફેસબુક]] વિશેના લેખોને પણ લાગુ પડે છે.
 
====વિકિપીડિયા અને વિકિપીડિયાને સ્રોત લેખે વાપરતા સ્રોતો====