વટાણા (વનસ્પતિ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''વટાણા''' એક પુષ્પીય તથા દ્વિદળી વનસ્પતિ છે....થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
લીટી ૧:
'''વટાણા''' એક પુષ્પીય તથા દ્વિદળી વનસ્પતિ છે. તેનો છોડ દોઢ થી બે ફૂટ ઊંચાઈ ધરાવતો હોય છે અને તેના મૂળ ગાંઠ ધરાવતાં હોય છે. તેનાં પર્ણો સયુંક્ત હોય છે, તથા કેટલાંક પર્ણો વેલની જેમ લાંબા થયેલાં જોવા મળે છે. તેનું થડ ખોખલું હોય છે. તેની શીંગો લાંબી, ગોળાઈ ધરાવતી, અનેક બીજોવાળી હોય છે. વટાણાના દાણા લીલાં હોય ત્યારે શાકભાજી તરીકે તેમ જ સૂકાય પછી કઠોળ તરીકે ખોરાકમાં વાપરવામાં આવે છે. વટાણાના એક દાણા (બી)નું વજન ૦.૧ થી ૦.૩૬ ગ્રામ જેટલું હોય છે.
 
[[શ્રેણી:વનસ્પતિ]]
[[શ્રેણી:કઠોળ]]