વટાણા (વનસ્પતિ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
બાહ્ય કડીઓ
માહિતી ઉમેરી
લીટી ૧૮:
|binomial_authority = [[Carl Linnaeus|L.]]
}}
'''વટાણા''' એક પુષ્પીય તથા દ્વિદળી વનસ્પતિ છે. તેનો છોડ દોઢ થી બે ફૂટ ઊંચાઈ ધરાવતો હોય છે અને તેના મૂળ ગાંઠ ધરાવતાં હોય છે. તેનાં પર્ણો સયુંક્તપતંગીયા આકારના હોય છે, તથા કેટલાંક પર્ણો વેલની જેમ લાંબા થયેલાં જોવા મળે છે, જેને સૂત્ર કહેવાય છે તથા તે આજુબાજુ રહેલી વસ્તુને વીટળાઈ જઈ તેનો ટેકો મેળવવાનું કાર્ય કરે છે. તેનું થડ ખોખલું હોય છે. તેની શીંગો લાંબી, ગોળાઈ ધરાવતી, અનેક બીજોવાળી હોય છે. વટાણાના દાણા લીલાં હોય ત્યારે શાકભાજી તરીકે તેમ જ સૂકાય પછી કઠોળ તરીકે ખોરાકમાં વાપરવામાં આવે છે. વટાણાના એક દાણા (બી)નું વજન ૦.૧ થી ૦.૩૬ ગ્રામ જેટલું હોય છે<ref>[http://www.hort.purdue.edu/newcrop/cropfactsheets/pea.html વટાણા<!-- Bot generated title -->]</ref>.
 
== સંદર્ભો ==