વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮૮:
==અન્ય મુદ્દાઓ==
====ચકાસણીપાત્રતા હોવી એ સંદર્ભ તરીકે માન્ય થવાની ખાત્રી નથી====
ચકાસણીપાત્રતા ધરાવતી વિગતો લેખમાં સ્વિકાર્ય ગણાશે એનો અર્થ એ નથી થતો કે ચકાસણીપાત્રતા ધરાવતી સઘળી વિગતો લેખમાં ઉમેરી જ દેવી. સર્વસામાન્ય અભિપ્રાય દ્વારા એ નિર્ણય થાય કે અપાયેલી વિગત લેખને વધુ સારો કે ઉન્નત બનાવી શકે તેવી નથી તો એવી વિગતોને પડતી મુકી શકાય અથવા તો અન્ય કોઈ ઉપયુક્ત લેખમાં વાપરી શકાય છે.
 
====અસાધારણ દાવાઓ માટે અસાધારણ સ્રોતો જોઈએ====
કોઈપણ અસાધારણ દાવા માટે "બહુવિધ" ઉચ્ચ-ગુણવતાના સ્રોતો જરૂરી છે.<ref>[[David Hume|Hume, David]]. [http://books.google.com/books?id=H1rKYw9SnTgC&lpg=PP1&pg=PA86 ''An Enquiry concerning Human Understanding''], Forgotten Books, 1984; first published 1748, pp. 82, 86: "A wise man ... proportions his belief to the evidence. ... That no testimony is sufficient to establish a miracle, unless the testimony be of such a kind, that its falsehood would be more miraculous, than the fact, which it endeavours to establish; and even in that case there is a mutual destruction of arguments, and the superior only gives us an assurance suitable to that degree of force, which remains, after deducting the inferior." In the 18th century, [[Pierre-Simon Laplace]] reformulated the idea as "The weight of evidence for an extraordinary claim must be proportioned to its strangeness." [[Marcello Truzzi]] recast it again, in 1978, as "An extraordinary claim requires extraordinary proof." [[Carl Sagan]], finally, popularized the concept broadly as "Extraordinary claims require extraordinary evidence" in 1980 on ''[[Cosmos (TV series)|Cosmos]]''; this was the formulation originally used on Wikipedia.</ref>જે બાબતો પર વધુ સાવચેત રહેવા જેવું છે તે:
* વિલક્ષણ કે આશ્ચર્યજનક અથવા દેખીતી રીતે મહત્વનાં દાવાઓ જે બહુવિધ મુખ્યધારાનાં સ્રોતો દ્વારા આવૃત્ત થયેલા ન હોય;
* (લેખમાંની માહિતીઓને) પડકારતા એવા દાવાઓ જે દેખીતી રીતે જ પ્રાથમિક કે સ્વપ્રકાશિત સ્રોતો અથવા સ્વાર્થ કે હિતસંબંધ ધરાવતા સ્રોતો પર આધારીત હોય;<ref name="COI SOURCES"/>
* કોઈક દ્વારા કરાયેલા નિવેદનનો અહેવાલ જે વ્યક્તિત્વબાહ્ય (out of character) જણાતો હોય, કે તેના હિતની, જેનો તેણે અગાઉ બચાવ કર્યો હોય, વિરૂદ્ધ જતો હોય;
* એવો દાવો જે સંકળાયેલા સમૂહનાં પ્રચલિત મત સાથે વિસંગત હોય, અથવા અર્થપૂર્ણ રીતે મુખ્યધારાની માન્યતાઓને બદલતો (સાંપ્રત માન્યતાઓથી અલગ) જણાતો હોય, ખાસ કરીને વિજ્ઞાન, ઔષધવિજ્ઞાન, ઇતિહાસ, રાજકારણ અને જીવંત લોકોનાં જીવનચરિત્ર વિષયમાં. આ બાબત ત્યારે વિશેષ કરીને સાચી ઠરે છે જ્યારે દાવો કરનારને ચૂપ કરાવવા માટે પ્રસ્તાવ કરનારાઓ (જેનું ખંડન થયું તે માન્યતાનાં સમર્થકો) તેને કાવતરું ગણાવે છે.
 
==નોંધ==
{{reflist|2}}