ઉકાઇ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q2724392 (translate me)
નાનુંNo edit summary
લીટી ૧૯:
|website =
|footnotes =
|સ્થિતિ=ચકાસો
}}
'''ઉકાઇ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[તાપી જિલ્લો|તાપી જિલ્લા]]ના કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા [[સોનગઢ| સોનગઢ તાલુકા]]માં આવેલું છે. અહીં [[તાપી| તાપી નદી]] પર વિશાળ બંધ બાંધવામાં આવેલો છે. આ બંધના પ્રતાપે અહીં જળ વિદ્યુત મથક, થર્મલ વિદ્યુત મથક, મત્સ્ય ઉછેર કેન્દ્ર, જે.કે.પેપર મીલ તેમ જ વનવિભાગ તાલિમ કેન્દ્ર વગેરે એકમો હાલ સુંદર રીતે ચાલી રહ્યા છે. આ ઉપરાંત અહીં સિંચાઇ ખાતાની કચેરી, વીજ નિગમના કર્મચારીઓની વસાહત, સિંચાઇ ખાતાના કર્મચારીઓની વસાહત, અતિથી ભવન વગેરે આવેલાં છે. અહીં [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]] વગેરે શિક્ષણની સગવડો સાથે સાથે રંગ ઉપવન તેમ જ રમતનાં મેદાન પણ ઉપલબ્ધ છે.
"https://gu.wikipedia.org/wiki/ઉકાઇ" થી મેળવેલ